આથેલા મરચા

Prafula Khetia
Prafula Khetia @cook_29506332
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 200 ગ્રામલીલા મરચા
  2. 50 ગ્રામરાઈ ના કુરિયા
  3. 1/2 ચમચીહળદર
  4. 1/4હિંગ
  5. સ્વાદ મુજબ મીઠુ
  6. 4ચમચી તેલ
  7. 3 નંગલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આખા મરચા ના બી કાઢી ને કટકા કરી લેવા

  2. 2

    ઉપર ના બધાજ મસાલા સુધરેલા મરચા મા નાખિ લીંબુ નો રસ નખી ને ઉપરથી તેલ નાખી ને સારી રિતે મિક્સ કરી ને કાચ નિ બય્ણી મા ભરી ને 2 દિવસ માટે રાખી મુકવા. બે દિવસ પછી થેપલા પરોઠા સાથે કે પછી જમવા મા સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafula Khetia
Prafula Khetia @cook_29506332
પર

ટિપ્પણીઓ

Similar Recipes