પોટેટો કેરેટ સૂપ

Dipal Parmar
Dipal Parmar @dips

#એનિવર્સરી

પોટેટો કેરેટ સૂપ

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી બટેટા
  2. 1વાટકી ગાજર
  3. 1/2વાટકી ટમેટા
  4. 1ડુંગળી
  5. 1 ચમચીલસણ
  6. 1તમાલ પત્ર
  7. 1/2 ચમચીતીખા
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 2 ચમચીખાંડ
  10. 2 ચમચીબટર
  11. ક્રીમ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકર માં બટર ગરમ કરો તમાલ પત્ર તીખા લસણ ઉમેરી સાંતળો

  2. 2

    હવે તેમાં બટેટા ગાજર ટમેટા નાખી સાંતળી લયો અને તેમાં 2 વાટકી પાણી નાંખી દયો

  3. 3

    હવે ઢાંકણ બંધ કરી 4 સિટી કરી લયો

  4. 4

    હવે કુકર થઈ જાય એટલે ખોલી તેમાં થી તેજ પતું કાઢી લઈ બ્લેન્ડર થઈ ક્રશ કરી લો અને જરૂર પ્રમાણે પાણી નાખો

  5. 5

    હવે સૂપ ને ગાળી ને ઉકાળી લયો હવે તેમાં મરી મીઠું ખાંડ નાખી લો

  6. 6

    હવે ક્રીમ થી ડેકોરેટ કરી ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes