રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા, કોબી ગાજર ને સમારી લો. પછી ટામેટાં ને કુકરમાં બાફી લો પછી બ્લેન્ડર ની મદદ થી ક્રસ કરો.
- 2
હવે એક કડાઈ માં તેલ ગરમ કરો. એમાં બટર નાખો. બટર ગરમ થઇ જાય એટલે એમાં તમાલ પત્ર,રાઈ અને જીરું નાખો. પછી ટામેટા, ગાજર, વટાણા,કોબી, લાલ મરચું, મીઠું અને ખાંડ નાખી દો અને હલાવો.એમાં એક કપ પાણી ઉમેરી કડાઈ ને ઢાંકી દો. પછી દસ મીનીટ સુધી ઉકળવા દો.
- 3
પછી સર્વીગ પ્લેટ મા લઇ ને સર્વ કરો.
Similar Recipes
More Recipes
- મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
- ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
- બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
- લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632052







ટિપ્પણીઓ