લાલ મરચા ની ચટણી

Sonal Karia @Sonal
મારી એક આદત છે કે નવી કોઈ રેસીપી સાંભલું કે જોઉં તો એ થોડા ટાઇમમાં ટ્રાય કરી જ લઉ. આ રેસિપી હું મારા હર્ષિદા મામી પાસેથી શીખી હતી. થેન્ક્યુ મામી....... બહુ ટેસ્ટી છે. તમે પણ ટ્રાય કરજો .તમને પણ જરૂરથી ગમશે....
લાલ મરચા ની ચટણી
મારી એક આદત છે કે નવી કોઈ રેસીપી સાંભલું કે જોઉં તો એ થોડા ટાઇમમાં ટ્રાય કરી જ લઉ. આ રેસિપી હું મારા હર્ષિદા મામી પાસેથી શીખી હતી. થેન્ક્યુ મામી....... બહુ ટેસ્ટી છે. તમે પણ ટ્રાય કરજો .તમને પણ જરૂરથી ગમશે....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ ને એક મિક્સર જારમાં લેવી. લીંબુનો રસ કાઢી ઉમેરો. ત્યારબાદ બધું મિક્સીમાં પીસી લો. તૈયાર છે આપણી લાલ મરચાની ગાઠીયા લસણવાળી ચટણી. જેમને તીખુ ભાવતું હોય એને આ ખૂબ પસંદ પડશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાલ મરચા ની ચટણી
#ચટણી પોસ્ટ -1 આજે મે લાલ મરચા ની ચટણી બનાવી છે તમે આપણે કોઈ ફરસાણ કે જમવામાં પણ ઉપયોગ કરી શકી Namrata Kamdar -
લાલ મરચા નું ગળ્યું અથાણું
#RB3આ અથાણુ મારી બેન વૈશાલીને ખૂબ જ ભાવે છે તોઆ રેસિપી હું તેને dedicate કરું છુંઆ અથાણું મેં મારા પાડોશી પાસેથી શીખ્યું છે ખુબ જ સરસ અને ઝડપથી બની જતું સ્વાદિષ્ટ અથાણું છે જેને ગળ્યું અથાણું ભાવે છે તેને ખૂબ જ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો Davda Bhavana -
-
ભાખરવડી (Bhakhrwadi Recipe in Gujarati)
આ રેસિપી હું @palak_sheth દી પાસેથી ઝૂમ માં શીખી હતી. સરસ બની થેન્ક્યુ. thakkarmansi -
ઠંડાઇ (Thandai Recipe In Gujarati)
#WD હું આ રેસિપી ક્રિષ્ના જોશીને ડેડીકેટેડ કરૂં છું એમની પ્રેરણાથી મેcook pad જોઈન કર્યું છે થેન્ક્યુ સો મચ ક્રિષ્ના ભાભી. આ રેસિપી હું મારા સસરાજી પાસેથી શીખી છું તેમને રસોઈમાં અવનવા પ્રયોગો કરવા ખૂબ જ ગમે છે અને જ્યારે પણ હું કંઈક નવું બનાવતી હોય ત્યારે હંમેશા મારી સાથે જ હોય છે થેન્ક્યુ પપ્પાજી.. મને પ્રોત્સાહિત કરવા માટે ફરીથી થેન્ક્યુ ક્રિષ્ના ભાભી..Bhoomi Harshal Joshi
-
લસણની ખાંડેલી ચટણી
#અથાણાં#જૂનસ્ટાર આ લસણની ચટણી મેં મારા મમ્મી પાસેથી શીખી છે. અત્યારના સમય મુજબ બધા મિક્સરમાં પીસી લેવી છે પણ હું આ ચટણી હાથથી બનાવું છું કેમકે હાથથી બનાવેલી ચટણી નો ટેસ્ટ ખુબ જ સરસ હોય છે. Kala Ramoliya -
ગ્રેવી ડુંગળી (Gravy Onion Sabji Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પંજાબી ગ્રેવી ડુંગળી નું શાક બનાવવાની રેસિપી કહીશ .. જે મારા મમ્મી મારા તથા મારી ફેમીલી માટે બનાવતા... મને આ શાક અતિ પ્રિય છે જેથી મે પણ મારા મમ્મી પાસેથી બનાવતા શીખી... જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. ફ્રેન્ડસ તમે પણ આ રીતે બનાવવાની ટ્રાય કરજો... Dharti Vasani -
તીખા લાલ મરચા ની ચટણી
#તીખી#weekend challangeસમોસા, ઘૂઘરા અને ભજીયા સાથે આ લાલ મરચા ની તીખી ચટણી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
લાલ મરચાં અને લસણ ની ચટણી
ઈબુક રેસિપી#RB19 : લાલ મરચાં અને લસણ ની ચટણીફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જેને તમે કોઈ પણ ફરસાણ કે પછી પૂરી , થેપલા , પરોઠા , ભાખરી સાથે સર્વ કરી શકો છો. Sonal Modha -
કેસરિયા શીરો
#ઇબુક-૮મારા દાદી કહેતા કે ઘરે અચાનક કોઈ મહેમાન જમવાના સમયે આવી ચડે તો તરત જ ઘંટીમાં ચોખા દળી તેમાંથી શીરો બનાવતા. આજે એ વિસરાતી વાનગીને મેં થોડું નવું સ્વરૂપ આપી અહીં રજૂ કરી છે. આશા છે કે તમને પણ ગમશે. Sonal Karia -
-
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ જ સ્વાદિષ્ટ બને છે.મારા ઘરમાં બધાને મારા હાથની આ રેસીપી બહુ પસંદ છે.♥️♥️♥️સન્ડે શરદપૂર્ણિમા સ્પેશિયલ રેસીપી Falguni Shah -
વેજ સલાડ (Veg Salad recipe in Gujarati)
#GA4#Week5#salad હેલો ફ્રેન્ડ્સ કેમ છો!!તમે બધા મજામાં હશો.....આજે હું યા સલાડ ની એકદમ નવી વેરાઈટી લઈને આવી છું.... આ રેસિપી હું મારી ફ્રેન્ડ પાસે શીખી છુ..... વેજીટેબલ અને શીંગ દાણા નું કોમ્બિનેશન એકદમ યુનિક લાગે છે....... તો ફ્રેન્ડસ તમે પણ આ સલાડ જરૂરથી એક વખત ટ્રાય કરજો...... Dhruti Ankur Naik -
દુધી ની છાલ નું શાક (Dudhi ni chhal nu shaak Recipe in Gujarati)
જલ્દીથી બની જા તુ આ લોટીયું ટેસ્ટ માં બેસ્ટ છે.જેમને લોટવાળા શાક સંભારા ભાવતા હોય તેને આ બહુ જ ગમશે અને એક નવી રેસિપી મળશે. Sonal Karia -
એક્ઝોટિક વેજ. કરી વિથ ચીઝી સોસ
#૨૦૧૯ આવી ડીશ મે બેંગ્લોર માં ટેસ્ટ કરી હતી.... એ મે ઘરે આવી મારી રીતે ટ્રાય કરી... સુપર્બ ટેસ્ટ આવ્યો છે... તમને પણ ગમશે,તો જરૂર થી ટ્રાય કરશો. Sonal Karia -
સુરણ નો દૂધપાક
#ઇબુક-૧ફરાળી છે, હેલ્ધી છે, અમારા ઘરમાં એ બહુ જ બને છે. તો તમે પણ ટ્રાય કરજો. Sonal Karia -
મધર્સ ડે સ્પેશિયલ પોટલી પૌંઆ (Mothers day special Potli poha recipe in Gujarati)
#મોમદોસ્તો આજે હું મારા સાસુમા એ શીખવાડેલી રેસિપી લાવી છું.. પેહલા આ વાનગી નું મૈં નામ પણ સાંભળ્યું ના હતું.. અને ટેસ્ટ પણ કરી ના હતી.. પણ આ રેસિપી શીખી ગયા પછી મૈં ઘણી વાર આ વાનગી બનાવી છે.મારા સાસુમા પોટલી પૌંઆ ખૂબ જ સરસ બનાવતાં.. અને સાચે આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
-
મરચા ના ભજીયા(Maracha na bhajiya recipe in Gujarati)
ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે ને આ વરસાદી વાતાવરણમાં મારા માટે મરચા ના ભજીયા બનાવ્યા . મરચા ના ભજીયા તો આપણે ખાતા જ હોઈએ પણ આ રીતે ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે. મરચા માં છાંટવાનો મસાલો હું મારી ભાભી પારૂલ પાસેથી શીખી છું. થેન્ક્યુ પારુલ.... Sonal Karia -
મેથીયા લાલ મરચા (Methiya lal Maracha recipe in Gujarati)
શિયાળો આવે એટલે મરચા ખાવા ની મોજ પડી જાય ઉનાળામાં ઘણાને ગરમ પડે એટલે ન ખાતા હોય પણ શિયાળામાં અલગ અલગ રીતે મરચાં બનાવી ખાવાની બહુ મજા આવે Sonal Karia -
-
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)
અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો. Unnati Desai -
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
કન્ડેન્સ મિલ્ક (Condensed Milk Recipe In Gujarati)
#mrમિત્રો આપણે કન્ડેન્સ મિલ્ક મોટેભાગે બહારથી આવતા હોઈએ છીએ પણ પણ કન્ડેન્સ મિલ્ક ઘરે પણ સહેલાઇથી બને છે અને એ પણ ખૂબ જ ઓછી સામગ્રીથી બહાર કે જે આપણે કંઈક લાવીએ છીએ તે આપણને સો રૂપિયામાં 400 ગ્રામ મળે છે જ્યારે આપણે ઘરે બનાવીએ છીએ તો આપણને 30 રૂપિયામાં પડે છે ઘરે આ રીતે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ સસ્તું પડશે Rita Gajjar -
ખજૂર અને લાલ મરચા ની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૩શિયાળામાં ખજૂર સેવન તો કરવું જ જોઇએ અને સાથે ખુબ જ સરસ તાજા લાલ મરચાં પણ આવતા હોય છે તો મેં તાજા લાલ મરચાં અને ખજૂરની ચટણી બનાવી છે રોટલી, થેપલા સાથે ભાવે છે અને દાળ ભાત સાથે ખુબ જ સરસ લાગે છે. Bansi Kotecha -
લીંબુ શરબત(limbu sharbat recipe in gujarati)
#સમર આસોડા હું ઘરે બનાવું છું અને મારા બાળકોને આપું છું ગરમી છે લીંબુ શરીર માટે સારું આવી રીતે સોડામાં હું તેને લીંબુ નાખીને પીવડાવી દઉં છું અને મારા બાળ કોપી પણ લે છે. એકવાર ટ્રાય કરજો JYOTI GANATRA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11808678
ટિપ્પણીઓ