સ્પાઈસી ચટણી

Krishna Rughani
Krishna Rughani @cook_20441850
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ લાલ મરચા
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. ૨ ચમચી મીઠુ
  4. ૨ ચમચી જીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લાલ મરચા સુધારી લો. તે માં મીઠું નાખી ને ૧૦-૧૨ કલાક સુધી રાખી મૂકો.

  2. 2

    તે પછી મરચા નિતારી લો.

  3. 3

    મરચા માં જીરૂ અને ખાંડ ઉમેરી ને ચટણી બનાવો.

  4. 4

    એક તપેલા માં કાઢી લો. ચાઇણી થી ઢાંકી લો.

  5. 5

    તડકે ૪ દિવસ સુધી રાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Rughani
Krishna Rughani @cook_20441850
પર

ટિપ્પણીઓ

Similar Recipes