રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાગરવેલના પાનને પાણીથી સાફ કરી લો પછી તેના કટકા કરી મિક્સર માં મૂકો પછી તેમાં મીઠા માવા ની ત્રણ પડીકી ઍડ કરો સાથે ગુલકંદ પણ નાખો વેનીલા ice cream પણ નાખો પા ચમચી વરિયાળીનો ભૂકો પણ નાખો
- 2
પછી આઈક્યૂ બ પણ નાખો અને મિક્સરમાં ક્રશ કરી લો ગાર્નીશિંગ કલરિંગ ટુટીફુટી થી કર્યો છે તો તૈયાર છે આપણો પાન શૂટ કે.જે લગ્ન પ્રસંગમાં વેલકમ ડ્રીંક તરીકે અપાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાન ચોકલેટ (Paan Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૧ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે પાન ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
ચોકલેટ પાન(chocalte paan in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડિશ#માઇઈ બુક રેસીપી#posts ૨૮#ચોકલેટ પાન Kalyani Komal -
પાન મુખવાસ
#દિવાળી દિવાળીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણ નુ જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ મુખવાસ નુ પણ છે તો આજે આપણે મીઠાઈ ફરસાણ થી અલગ દિવાળી સ્પેશ્યલ મહેમાનો માટે મુખવાસ બનાવી. Bansi Kotecha -
પાન લાડુ(Paan Ladoo in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક#પોસ્ટ13ઘરમાં પૂજાથી લઈને ઘણી જગ્યાઓ પર ઉપયોગમાં લેવાતા નાગરવેલના પાનના ઘણાં ફાયદા છે. આ પાન પાચન માટે પણ ફાયદાકારક છે. મોઢામાંથુ દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે. માથાના દુખાવામાં આરામ આપે છે.થાક દૂર કરે છે.આ ફાયદાઓને ધ્યાનમાં રાખીને નાના-મોટા બધાને ભાવે તેવું પાનનું ન્યુ વેરીયેશન પાન લાડુ વીથ ગુલકંદ સ્ટફીંગ રીપ્રેઝન્ટ કરેલ છે... Bhumi Patel -
પાન ગુલકંદ થીક શેક (Paan Gulkand Think Shake Recipe In Gujarati)
#GA4#Week4ગરમીમાં ઠન્ડક આપે એવો થીક શેક Bhavna C. Desai -
નાગરવેલના પાન સરબત
#ઉનાળા - તેમાં ફોલિક એસિડ છે. તે લોહી વધારે છે.તે ખૂબ તંદુરસ્ત પીણું છે. Adarsha Mangave -
-
રાજભોગ વિથ વાડીલાલ મેંગો આઈસ્ક્રીમ(રાજભોગ icecreme in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ#13#વિકમીલ૨#સ્વીટ#ઉપવાસ Khyati Joshi Trivedi -
-
પાન ગુલકંદ શેક
#SMઉનાળા ની ગરમી માં તો જુદા જુદા શેક અને શરબત પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે અને આ શેક ઠંડો ઠંડો પીવા ની ખુબ જ મઝા અવે છે. Arpita Shah -
-
પાન ફલેવર કેક (Paan flavored Cake Recipe In Gujarati)
નાના-મોટા સૌના ફેવરિટ પાન તો હોય જ એમાં પણ જમ્યા પછી sweet અને પાન કે મુખવાસ કંઇક તો ખાતા જ હોઈએ એમાં પણ બધું એક માં આવી જાય તો પછી મજા જ પડી જાય તો બધા માટે તૈયાર છે પાન ફલેવર કેક બર્થડે કેક હોય કે પછી આમ જ ડિઝર્ટ માં પણ આ કેક મસ્ત લાગે છે Khushbu Sonpal -
-
-
-
પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe in Gujarati)
#FAM મારા ઘરમાં મારું બનાવેલું આઈસ્ક્રીમ બધાને ખૂબ જ ભાવ હું ઘણી બધી નેચરલ ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવું છું પૂરો ઉનાળો મારા ઘરમાં ફ્રિજ માં આઈસ્ક્રીમ હોય છે હું જુદી-જુદી નેચરલ ફ્લેવર ટ્રાય પણ કરું છું મા મારું આઈસ્ક્રીમ મારા ફેમિલી સૌથી ફેવરિટ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું આશા છે તમને બધાને ગમશે Arti Desai -
-
-
-
પાન ફ્લેવર પાનાકોટા
#ફ્યુઝનવીક#gujjuskitchenઇન્ડિયન + ઇટાલિયન ફ્યુઝન ડેઝર્ટઆ એક ક્લાસીક ઇટાલિયન ડેઝર્ટ છે જેને મેં નાગરવેલ ના પાન ,વરીયાળી, ગુલકંદ આવી સામગ્રી ભેગી કરી ઇન્ડિયન ફ્લેવર આપ્યું છે. ખરેખર ખુબજ સરસ ડેઝર્ટ બની તૈયાર થયું છે. તમે પણ ટ્રાય કરી જુઓ. Hiral Pandya Shukla -
પાન શોટ્સ (Pan Shots Recipe In Gujarati)
#PSઉનાળા ની ગરમી મા જો રીફ્રેશીંગ ડ્રિન્ક મળી જાય એ પણ ભાવતું તો ખુબ જ તાજગી આવી જાય.આજે મે પણ અહિ એવુ જ એક સમર ડ્રિન્ક બનાવ્યુ છે.તમે પણ બનાવજો ખુબ જ મસ્ત લાગે છે.બાળકો અને બધા ને ટેસ્ટ મા ભાવે તેવુ ડ્રિન્ક છે. Sapana Kanani -
-
-
પાન શોટ ગુલકંદ ડ્રિક્સ
#એનિવર્સરી#વીક૧#વેલકમ ડ્રિક્સઆજે મેં વેલકમ ડ્રીંક માં પાન અને ગુલકંદ નો ઉપયોગ કરી આ ડ્રીંક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી ડ્રિન્ક બન્યું છે અને તેમા પાન નો ટેસ્ટ આવે છે. પાન નાના-મોટા સૌને ભાવે છે.જેથી પાન શોટ ગુલકંદ ડ્રીક્સ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11582710
ટિપ્પણીઓ