પાન મિલ્કશેક (Paan Milkshake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સર માં વેનીલા આઈસ્ક્રીમ ના 6 સ્કૂપ ઉમેરવા. ત્યારબાદ તેમાં પાન, ગુલકંદ તેમજ ઉપરની સામગ્રી ઉમેરી 1 વાર ગ્રાઇન્ડ કરવું.
- 2
ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી ફરી વાર ગ્રાઇન્ડ કરી લેવું. હવે શેક ને સર્વ કરવા માટે ગ્લાસમાં શેક લઈ તેને ચેરી, ટુટી ફ્રુટી તેમજ આઈસ્ક્રીમ વડે ગાર્નિશ કરી ઠંડો પાન શેક સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાન મિલ્કશેક(Paan Milkshake Recipe in Gujarati)
#GA4#week4આ મિલ્કશેક બનાવવો ખુબજ સરળ છે અને નાના મોટા સૌ ને ખુબજ ભાવસે Megha Mehta -
પાન મિલ્કશેક (Paan Milkshake Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
"ખાઈ કે પાન બનારસ વાલા.. ખુલ જાયે બંધ અક્કલ કા તાલા "આહાહા મસ્ત મજાનું સોન્ગ અને મસ્ત મજાના આ પાન શોટ્સ જે ગરમીમાં જમ્યા પછી મળી જાય તો તો સોને પે સુહાગા.... અને કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે એમને સર્વ કરવા માટે ના નવા ફલેવોર ના શોટ્સ છે Bansi Thaker -
શીંગોડા પાન (Shingoda Paan Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#શિંધોડા પાનઆજે ફાસ્ટ ટાઇમ મારે ત્યા ગેસ્ટ આવિયા ને મને થયું કે લાવ મુખવાસ તો બધાં જ બનાવું છુ આજે કઈક જુદું મુખવાસ તરીકે બનાવું તો મે બનાવિય છે શિંધો ડા પાન......તો શેર કરું છું મને બહું ભવીયા 😋😋😋aapka pata nahi 😄 Pina Mandaliya -
કોકોનટ મસાલા પાન (Coconut Masala Paan Recipe In Gujarati)
#CRપાન માં ટોપરા નું ખમણ નાખવથી ટેસ્ટી લાગે છે.... Jo Lly -
-
પાન ગુલકંદ શેક
#SMઉનાળા ની ગરમી માં તો જુદા જુદા શેક અને શરબત પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે અને આ શેક ઠંડો ઠંડો પીવા ની ખુબ જ મઝા અવે છે. Arpita Shah -
-
-
-
પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad#paan#shots#dessert#મુખવાસ Keshma Raichura -
-
-
-
-
-
-
ગુલકંદ મિલ્કશેક (Gulkand Milkshake recipe in Gujarati)
#FAMગુલકંદ મિલ્ક શેક ગરમી માં પીએ એટલે રિફ્રેસ થઈ જાય ને બાળકો માટે તો બેસ્ટ છે. મિલ્ક પણ પીવે ને મજા પણ આવી જાય અમારે ઘરે તો બધાય નુ ફેવરિટ છે..... 😋😋😋 Heena Dhorda -
-
પાન મોદક
#SJR#RB17 આજે શ્રાવણ મહિના નો પેલો સોમવાર અને આજે મેં પાન લાડુ બનાવ્યા છે જે તમે ફરાળ માં ખાઈ શકો એવા ઘટકો સાથે બનાવ્યા છે. Aanal Avashiya Chhaya -
-
મીઠુ નાગરવેલ નુ પાન
#RB17 Week17 સરસ બપોરનું ભોજન કરીયે ને ઉપર મીઠું પાન ખાવા મલિજાય વાહ મજા આવે.આજે મેં પાન બનાવિયા.બધા ના ફેવરિત છે. Harsha Gohil -
મીઠો પાન મુખવાસ (Sweet Paan Mukhwas Recipe In Gujarati)
#DFT#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ગુલકંદ કાજુ મિલ્કશેક(gulkand kaju milkshake recipe in gujarati)
#GA4#week4આજે મેં ગુલકંદ અને કાજુ મિલ્ક શેક બનાવ્યો છે જેને મેં વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કર્યો છે એક યુનિક ટેસ્ટ લાગે છે Dipal Parmar -
પાન મુખવાસ
તાજા નાગરવેલ ના પાન નો મુખવાસ ખાવામા સ્વાદિષ્ટ લાગે છે જે મેં બનાવવીયો...અમારા બધા નો ફેવરિત છે... Harsha Gohil -
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ મીઠી રેસીપી જે બનાવવાની સરળ અને ઝડપી છે અને પાનનો સ્વાદ આપે છે.અલગ અલગ પ્રકારના લાડુ તમારા ઘરે બનાવતા હશો પણ આજે તમને પાનના લાડુ બનાવીને મહેમાન આવ્યા હોય તો તેમને ખાવાની મજા પડી જશે ઘરે જ બનાવો પાનના લાડુ. ભોજન પછી પાનના લાડુ ખાવાની મજા આવશે. તેને તમે બે દિવસ સુધી બહાર રાખી શકો છો.#AsahiKaseiIndia Nidhi Sanghvi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16271504
ટિપ્પણીઓ