ચોકલેટ પાન(chocalte paan in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાગરવેલના પાન ધોઈ અને ચોખા કરી લ્યો ત્યારબાદ તેમાં ઉપર દર્શાવેલ દરેક સામગ્રી થોડી થોડી મૂકવી અને પાનનું બીડું વાડી લેવું
- 2
ત્યારબાદ દરેક પાનને ડબલ બોઈલર માં બોઈલ કરેલી ચોકલેટમાં ડીપ કરવા અને ફ્રીઝ માં પાંચ મિનિટ માટે સેટ કરવા રાખું તો રેડી છે ચોકલેટ પાન ડેઝર્ટમાં આપી શકાય મુખવાસ તરીકે પણ સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી ગુલકંદ પાન (Shahi Gulkand Paan Recipe In Gujarati)
પાન વિશે તો કંઈ કહેવાનુ હોય જ નહીં બધાને ભાવતુ જ હોય છે. મેં અહીંયા ચોકલેટ અને ગુલકંદ બંનેને વાપરીને પાન બનાવ્યું છે.નોર્મલી બહાર થી લાવેલાં પાન આપણે છોકરાઓને આપી નહીં શકે પણ ઘરે ગુલકંદ ચોકલેટ અને હેલ્ધી વસ્તુઓ થી જ્યારે પાન બનાવીએ ત્યારે છોકરાઓ ચોક્કસ એનો આનંદ માણી શકશે અને સાથે આપણે પણ પાન ની મજા લઈ શકીશું.#સાઈડ#weekend Chandni Kevin Bhavsar -
ન્યુટેલા ચોકલેટ પાન
#ચતુર્થીપાન તો બધા ને જમ્યા પછી જોઈતા j હોઈ છે અમાં પણ નાના બાળકો ને પાન તો ભાવે જ પણ ચોકલેટ હોઈ તો તો બહુ જ ભાવે ચોકલેટ પાન તો મે બનાવ્યા છે ચોકલેટ પાન . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
પાન મસાલા (Paan Masala recipe In Gujarati)
#સાઇડજમ્યા પછી પાન કે મસાલા માવા ખાવાની મઝા આવી જાય. આજે આપડે ઘરેજ પણ મસાલા બનાવશું Bhavana Ramparia -
ચોકલેટ પાન અને રજવાડી પાન (Chocolate Paan And Rajwadi Paan Recipe In Gujarati)
#સાઈટ#રેસીપી૩પાન વિશે કંઈ કહેવાની જરૂર નથી નાના-મોટા બધાને આના વિશે માહિતી છે જ અને lockdown માં આપણે બહાર જમવાનું તો શું પાન ખાવા પણ જઇ શકતા નથી તો ઘરે બધી વસ્તુઓ અવેલેબલ હોય જ છે તો પાન લાવીને ખાલી આપણે ઘરે બનાવી શકે છે અને ચોકલેટ હોવાથી બાળકો પણ ફટાફટ ખાઈ લે છે અને પાન હેલ્ધી પણ છે એમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે તો આપણે આ વાતાવરણમાં કેલ્શિયમ માટે આ ડાયરેક્ટ હેલ્ધી ઑપ્શન છે Khushboo Vora -
-
પાન ચોકલેટ (Paan Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૧ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે પાન ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
કોકોનટ બોલ્સ=(coconut balls in Gujarati)
#વીક મિલ 2#સ્વીટ ડિશ#ફરાળી વાનગી#માઇઇબુક#પોસ્ટ 29#કોકોનટ બોલ્સ Kalyani Komal -
પાન શોટ ગુલકંદ ડ્રિક્સ
#એનિવર્સરી#વીક૧#વેલકમ ડ્રિક્સઆજે મેં વેલકમ ડ્રીંક માં પાન અને ગુલકંદ નો ઉપયોગ કરી આ ડ્રીંક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી ડ્રિન્ક બન્યું છે અને તેમા પાન નો ટેસ્ટ આવે છે. પાન નાના-મોટા સૌને ભાવે છે.જેથી પાન શોટ ગુલકંદ ડ્રીક્સ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ચોકલેટ પાણીપુરી વિથ પાન શોર્ટ (Chocolate Panipuri With Paan Shots Recipe In Gujarati)
#GA4#Week26ડેઝર્ટ પાણીપુરી (ચોકલેટ પાણીપુરી વિથ પાન શર્ટ) datta bhatt -
-
પાન ફલેવર કેક (Paan flavored Cake Recipe In Gujarati)
નાના-મોટા સૌના ફેવરિટ પાન તો હોય જ એમાં પણ જમ્યા પછી sweet અને પાન કે મુખવાસ કંઇક તો ખાતા જ હોઈએ એમાં પણ બધું એક માં આવી જાય તો પછી મજા જ પડી જાય તો બધા માટે તૈયાર છે પાન ફલેવર કેક બર્થડે કેક હોય કે પછી આમ જ ડિઝર્ટ માં પણ આ કેક મસ્ત લાગે છે Khushbu Sonpal -
શીંગોડા પાન (Shingoda Paan Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#શિંધોડા પાનઆજે ફાસ્ટ ટાઇમ મારે ત્યા ગેસ્ટ આવિયા ને મને થયું કે લાવ મુખવાસ તો બધાં જ બનાવું છુ આજે કઈક જુદું મુખવાસ તરીકે બનાવું તો મે બનાવિય છે શિંધો ડા પાન......તો શેર કરું છું મને બહું ભવીયા 😋😋😋aapka pata nahi 😄 Pina Mandaliya -
-
-
પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujratiદિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે Keshma Raichura -
પાન મુખવાસ
તાજા નાગરવેલ ના પાન નો મુખવાસ ખાવામા સ્વાદિષ્ટ લાગે છે જે મેં બનાવવીયો...અમારા બધા નો ફેવરિત છે... Harsha Gohil -
-
પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#TCખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવો પાન મુખવાસ ખૂબ સરળ રીતે ઘરે બનાવી શકાય છે અને આ બધી વસ્તુ પાન નું મટીરીયલ મળતું હોય ત્યાં સરળ રીતે મળી જશે આમાં તમે મેનથહોલ પણ ઉમેરી શકો છો Dipal Parmar -
ચોકલેટ પાન સ્ટફપરોઠા
#નાસ્તો#ઇબુક૧#૧આ રેસિપી એક નવી રેસિપી છે. આ એક સ્વીટ ડીસ છે. આમાં પા ન માં આવતું સ્ટુફિનગ છે અને ચોકલેટ પાવડર એડ કરેલો છે Vaishali Joshi -
-
-
પાન મુખવાસ (Pan Mukhvas Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujaratiઆ મુખવાસ મે દિવાળી પછી બીજી વખત મારી બહેન માટે બનાવ્યો .કારણ કે પાન મુખવાસ એનો ફેવરિટ છે . મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે .. Keshma Raichura -
ચોકલેટ પાન
#દિવાળી#ઇબુક#Day27આ ચોકલેટ પાનમાં ચોકલેટ પીનટ બટર, વરિયાળી, કોપરાની છીણ, ટૂટીફુટી, મુખવાસ વગેરે ઉમેરીને ચોકલેટમાં બોળીને ચેરી-ટુથપીકથી સજાવીને ઠંડુ કરી સર્વ કર્યુ છે. Harsha Israni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13002920
ટિપ્પણીઓ (5)