પાન શોટ્સ (Pan Shots Recipe In Gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

#PS
ઉનાળા ની ગરમી મા જો રીફ્રેશીંગ ડ્રિન્ક મળી જાય એ પણ ભાવતું તો ખુબ જ તાજગી આવી જાય.આજે મે પણ અહિ એવુ જ એક સમર ડ્રિન્ક બનાવ્યુ છે.તમે પણ બનાવજો ખુબ જ મસ્ત લાગે છે.બાળકો અને બધા ને ટેસ્ટ મા ભાવે તેવુ ડ્રિન્ક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 5નાગરવેલ ના પાન
  2. 2 ચમચીસુકી વરિયાળી
  3. 2 ચમચીસુકા કોપરાનિ છીણ
  4. 4 નંગઇલાયચી
  5. 2 ચમચીગુલકંદ
  6. 2આઈસ ક્યુબ્સ
  7. 1/2 કપવેનીલા આઇસક્રીમ
  8. 1/4 કપઠન્ડૂ દૂધ
  9. ટુટિ ફુટિ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    મિક્સર ઝાર મા નાગરવેલ ના પાન કટ કરી,વરિયાળી,કોપરા નું છીણ,ઇલાયચી,આઈસ ક્યુબ્સ,ગુલકંદ અને આઈસ્ક્રીમ એડ કરી ગ્રાઇંડ કરવું.

  2. 2

    ત્યાર બાદ તેમા દૂધ અથવા તમે આઈસ્ક્રીમ પણ લઇ સકો છો.એડ કરી ફરિ ગ્રાઇંડ કરવું થોડુ થિક રાખવુ.હવે સર્વિંગ ગ્લાસ મા લઈ તેને ટુટી ફુટી થિ ગાર્નિશ કરી સર્વ કરવું.રેડિ છે મસ્ત રીફ્રેશિંગ સમર ડ્રિન્ક પાન શોટ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes