રાંધવાની સૂચનાઓ
- 1
લસણને સાફ કરી લેવું. પછી તેને નાના ટુકડા કરી મિક્સરમાં લેવું, તેમાં જીરૂ અને નિમક એડ કરીને ક્રશ કરી લેવું.
- 2
પછી તેમાં ધાણા જીરુ, લાલ ચટણી અને લીલા મરચા એક કરીને પાછું ક્રોસ કરવું થોડું પાણી એડ કરવું
- 3
રેડી છે લસણની ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચરી કોથમીર ફુદીનાની ચટણી
આ ચટણી રાજસ્થાની ચટણી છે આમાં સુખી કાચરી વપરાય છે એ રાજસ્થાન મળે છે આ ચટણી દસ દિવસ સુધી ખરાબ થતી નથી અને બહુ જ ટેસ્ટી લાગે છે.એકદમ ચટપટી લાગે છે પુરી રોટલી સાથે બહુ જ સરસ લાગશે બનાવીને જરૂરથી અભિપ્રાય આપશો. Pinky Jain -
-
-
-
-
-
-
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
કાચી કેરી અને લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
કાચી કેરી અને લસણની ચટણી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. ગામડામાં ચોમાસામાં બહું શાકભાજી ન મળે તો અથાણાં અને આ ચટણી નો જમવાના માં ઉપયોગ કરે. થેપલા પરોઠા પૂરી ભાખરી ભજીયા બધા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
-
-
લાલ મરચાં ને ચટણી
#GA4#Week13શિયાળામાં માં ખાવાં ને મજા આવે એવે તીખી તમતમતી લાલ મરચાં અને લસણ ને ચટણી Vaidehi J Shah -
-
-
-
લસણની ચટણી
#RB1લસણની ચટણી દાદીને ડેડીકેટ🙏મારા દાદી લસણની ચટણી ખાંડીને બનાવતા. એ મને બહુ ભાવતી-આજે પણ 😋😋😋. દાદીને ચટણી બનાવતા જોઇ ૪-૫ વર્ષની વયે હું પણ લાઈફની પહેલી વાનગી લસણની ચટણી બનાવતા શીખી. Krishna Mankad -
-
-
-
-
-
ભાવનગર નાં પ્રખ્યાત પાંઉ ગાંઠીયા. #જોડી
#જોડી પાંઉગાંઠીયા જેમને નથી ખબર આ શું છે તો તેમને સાંભળી ને થોડી નવાઈ લાગશે કે આ તે વળી કેવી ડીશ ?તો ચાલો આજે હુ તમને અેને બનાવવા ની રીત જણાવ.આ પાંઉ ગાંઠીયા એ એક ભાવનગર માં મળતી ત્યાં ની પ્રખ્યાત ડીશ છે.અને એ પાંઉ ગાંઠીયા માં પાંઉ, તીખા ગાંઠીયા,અને તેના પર તીખી ખાટી કાંદાની ચટણી નાંખી ખાવા માં આવે છે. ખરેખર એક વાર ટ્રાય કરવા જેવી છે. આશા છે તમે પણ ઘરે જરૂર થી આ ડીશ ટ્રાય કરશો. Doshi Khushboo -
દાલગોન કોફી
સાદી કોફી પીતાં કંટાળી ગયા હતા તો થયું ચાલો આજે કઈ નવું ટ્રાય કરી જે અત્યારે ટ્રેન્ડ માં પણ છે.#goldenapron3Week 3#Milk Shreya Desai -
-
-
લસણ ની તીખી મીઠી ચટણી (Lasan Tikhi Mithi Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : લસણની તીખી મીઠી ચટણીબધા ના ઘરમાં લસણ ની ચટણી તો બનતી જ હોય છે. અમારા ઘરમાં તો આ ચટણી કાયમ ને માટે હોય જ તો આજે મેં લસણની તીખી મીઠી ચટણી બનાવી છે. Sonal Modha -
કાઠીયાવાડી લસણની ચટણી
#RB15#MFF#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે કાઠીયાવાડી સ્ટાઇલથી લસણની ચટણી બનાવી છે. આ ચટણી ઘણી બધી વાનગીઓ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કાઠીયાવાડી ભોજન સાથે સાઈડ ડીશ તરીકે લસણની ચટણી ઘણા રેસ્ટોરન્ટમાં પણ સર્વ કરવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં તો આ ચટણીને ખાવાની કઈક અલગ જ મજા આવે છે. વિવિધ પ્રકારના ભજીયા, પરાઠા, રોટલા વગેરે અવનવીત વાનગીઓ સાથે આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી બનાવીને ફ્રિજમાં લગભગ એકાદ મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે. Asmita Rupani -
લસણ અને ટમેટાની ચટણી
#ઇબુક૧#22##ચટણીઆ ચટણી તમે ખાવામાં અને ખાસ તો ભરેલા શાક માં ઉપયોગ કરી શકો છો અને જે ટેસ્ટ માં ખુબ જ સરસ છે Krupa Ashwin Lakhani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11863560
ટિપ્પણીઓ