ગાર્લિક ચટણી(Garlic Chantay recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#GA4
#Week4
#gujarat
આ ચટણી કોઇપણ પકોડા કે ભજીયા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.

ગાર્લિક ચટણી(Garlic Chantay recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week4
#gujarat
આ ચટણી કોઇપણ પકોડા કે ભજીયા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. 3-4 નંગલીલાં મરચાં
  2. 10-12 નંગલસણ
  3. 1આદુનો ટુકડો
  4. 1ટામેટા ના ટુકડા
  5. 1 ચમચીજીરૂ
  6. 1/4 ચમચીહળદર
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. 1/2 ચમચીખાંડ
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીધાણા જીરું
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. જરૂર મુજબ ધાણા ભાજી
  13. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌપ્રથમ મરચા અને ટામેટાના ટુકડા કરી લેવા. ત્યારબાદ મિક્સીમાં મરચાના ટુકડા, ટામેટાના ટુકડા, મીઠું,જીરું, હળદર, લીંબુ નો રસ, આદુનો ટુકડો અને ખાંડ નાખો.

  2. 2

    હવે તેમાં ધાણાજીરૂ, લાલ મરચું અને ગરમ મસાલો અને તેમજ ધાણા ભાજી નાખી પીસી લેવું..

  3. 3

    તો તૈયાર છે ગાર્લિક ચટણી.. સમોસા, પકોડા કોઈપણ સાથે પીરસી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes