સ્ટ્રોબેરી સ્મૂધી :::

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
શેર કરો

ઘટકો

  1. ૬-૭ નંગ સ્ટ્રોબેરી
  2. ૧/૨ કપ મોળું દહી
  3. ૧/૨ કપ દૂધ
  4. ૨-૩ ચમચી મધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિકસરમાં સ્ટ્રોબેરી, દહીં, દૂધ, મધ બધુ મિકસીમા ગ્રાઈન્ડ કરી લેવુ. અને એકદમ ઠંડુ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

ટિપ્પણીઓ

Similar Recipes