લસણ વાળૃ ચણા નુ શાક

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

#goldenapron3
# વિક ૧૦ # માઇલંચ

લસણ વાળૃ ચણા નુ શાક

#goldenapron3
# વિક ૧૦ # માઇલંચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ દેશી ચણા
  2. ૧ ગાઠીયો લસણ (નીચટણી)
  3. ૨-૪ ચમચા તેલ (જરૂર મુજબ)
  4. ૧ ચમચી રાઈ
  5. ૧/૪ હળદર
  6. ૨-૩ ચમચી લાલ મરચુ (જરૂર મુજબ)
  7. ૧/૨ ચમચી જીરૂ
  8. ૫-૭ પાન લીમડા ના
  9. ૧/૨ વાટકી કોથમરી
  10. ૧/૨ નંગ લીંબુ જરૂર મુજબ
  11. ૧ સુકુ મરચુ
  12. ૧/૨ ચમચી ધાણાજીરૂ
  13. ૧ ૧/૨ ચમચી ખાંડ જરૂર મુજબ
  14. મીઠુ સ્વાદ મુજબ
  15. પાણી જરૂર મુજબ
  16. ૧/૨ ચમચી ખાવા ના સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દેશી ચણા ને ૭-૮ કલાક પલાળી સોડા થી ધોઈ ગેસ પર કુકર મા ખાવા ના સોડા,થોડુ મીઠુ પાણી નાખી બાફવા મોકવા (૪-૬ વીશલ વગાડવી)

  2. 2

    બાફેલા ચણા નુ પાણી કાઠી લો પેન મા તેલ ગરમ કરો લસણ ને ફોલી ચટણી બનાવો વધાર મા ઉપર ની સામગરી, ચટણી મુકી વધાર કરો

  3. 3

    પછી ચણા ઉમેરી બધો મસાલો કરી મસાલો ચડવા દો પછી કોથમરી થી ગાઁનીસ કરી સવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes