સ્ટ્રોબેરી શરબત

સ્ટ્રોબેરી શરબત
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો બધી સ્ટ્રોબેરી (થોડી આખી પાન વાળી સ્ટ્રોબેરી અલગ રાખવી ગાર્નિશ માટે) બાકી બધી સ્ટ્રોબેરી ના લીલાં પાન કાઢી સરસ બે વખત ધોઈને નીતારીલો.
- 2
હવે સ્ટ્રોબેરી ના ટુકડા કરી એક બાઉલમાં કાઢી એમાં ૩ થી ૪ ચમચી સાકર નો ભુક્કો નાખવો અને મિક્સ કરી ૫ મિનીટ ઢાંકીને રહેવા દો.
- 3
હવે આ મિશ્રણને મિક્સર જાર માં નાખીને એમાં બરફના ટુકડા અને થોડું જ પાણી નાખી ને ક્રશ કરી લો.જયા સુધી બરાબર પેસ્ટ ના થાય ત્યાં સુધી ક્રશ કરો થોડું થોડું પાણી ઉમેરતાં રહેવું.એક ગ્લાસ અથવા જરૂર મુજબ પાણી ઉમેરવું.
- 4
તો તૈયાર છે એકદમ ફ્રેશ સ્ટ્રોબેરી નું શરબત. જે ને સર્વિગ ગ્લાસ માં કાઢી ઉપરથી શેકેલા જીરું નો પાવડર સંચળ અને મીઠું નાખી બનાવી ને તુરંત સર્વ કરો.આ શરબત પીવાથી ખૂજ ફ્રેશ થઈ જશો.ખૂબજ સરસ લાગે છે. એકવાર જરુર બનાવજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્ટ્રોબેરી લેમોનેડ
#એનિવર્સરી#week 1#વેલકમ ડ્રિન્કકુક ફોર કુકપેડ માં મેં સ્ટ્રોબેરી ,મીન્ટ અને લેમન નો ઉપયોગ કરી ને ટેમટિંગ સ્ટ્રોબેરી લેમોનેડ ડ્રિન્ક બનાવ્યું છે. Dharmista Anand -
-
સ્ટ્રોબેરી બ્લુબેરી મોકટેલ
ફ્રેશસ્ટ્રોબેરી મળેછે તેથી તાજા જ ફળો માંથી જયુસ બનાવી વેલ કમ ડ્રીંકસ બનાવો,#વેલકમ ડ્રીકસ#ઇબુક૧#goldenapron3Week3#29 Rajni Sanghavi -
-
સ્ટ્રોબેરી 3.0
#એનિવર્સરીઆ ડેઝર્ટમાં સ્ટ્રોબેરી નાં 3 એલીમેન્ટ્સ ને કમ્બાઇન્ડ કર્યા છે.સ્ટ્રોબેરી કેક...સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ....સ્ટ્રોબેરી કમ્પોટ... Anjana Sheladiya -
-
-
-
-
-
-
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
અંજીર-સ્ટ્રોબેરી મિલ્કશેક
#ફ્રેશ અને સીઝનલ ફ્રુટ.. અંજીર-સ્ટ્રોબેરી નું પૌષ્ટિક પીણું. Jasmin Motta _ #BeingMotta -
સ્ટ્રોબેરી મિલ્કશૅક
વેન્ટર મા સ્ટ્રોબેરી સારી મળતી હોય છે અને વેલ્ટાઈન પણ છે મે બનાવ્યુ સ્ટૉબેરી મેલ્કશૅક)#લવ#એનિવર્સરી#વેલ્મકમડ્રિક#week1 Kinjal Shah -
વરીયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Black Grpaes Sharbat Recipe In Gujarati)
#શરબત#જયુસ Tasty Food With Bhavisha -
વરિયાળી નું ઈન્સટન્ટ શરબત:-
#goldenapron3Week4આ સમર માટેનું બેસ્ટ કુલ શરબત છે બોડી રીડ્યુસ માટે આ કરી શકાય. Vatsala Desai -
-
-
-
બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી
#દૂધ #ફર્સ્ટ ઘર માં પાર્ટી છે ને વેલકમ ડ્રીંક મા શુ બનાવવુ કન્ફયુઝન છે તો આજે આવુ નવુ કંઈક ટ્રાય કરીએ ...બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી એ બ્લેક ગ્રેપ્સ અને સ્ટ્રોબેરી નું યુનીક્યુ કોમ્બીનેશન તમારી પાર્ટી ને એનરજેટીક બનાવી દેશે.. આ સ્મુધી એક પાર્ટી ડ્રીંક છે જે કિડઝ પાર્ટી,કિટી પાર્ટી, ફેમીલી ગેટ ટુ ગેધર માં આ વેલકમ ડ્રીંક તરીકે સર્વ કરાય છે.તેમજ ગેસ્ટ આવ્યા હોય અને અેમને આપવુ હોય તો ઇઝીલી બની જાય છે.તો આજે જ બનાવો બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી. Doshi Khushboo -
-
-
સ્ટ્રોબેરી ફ્રેશ શરબત (Strawberry Fresh Sharbat Recipe In Gujarati)
#MBR4#Week 4આજે મેં સિઝનમાં આવતી ફેેશસ્ટોબેરીનું શરબત બનાવીયુ છે.જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે Jyoti Shah -
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
-
વરીયાળી લીંબુનો શરબત (Variyali Lemon Sharbat Recipe In Gujarati)
#SFવરીયાળી નુ શરબત ઉનાળામાં શરીર ને સારી એવી ઠંડક અને તાજગી આપે છે, આ શરબત જુનું અને જાણીતું છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ