ઓરેન્જ સરબત

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ઓરેન્જ
  2. ૨ ચમચી ખાંડ
  3. ૧/૪ ચમચી સંચળ પાવડર
  4. ૧/૪ નિમક
  5. ૧/૨ લીંબુ
  6. ૨ ક્યૂબ બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં સંતરા લો.તેને છોલી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં એક ગ્લાસ પાણી નાખવું.

  3. 3

    ત્યાર પછી તેમાં ખાંડ,સંચળ પાવડર,નિમક લીંબુ નાખી બ્લેન્ડર ફેરવી લો.

  4. 4

    ત્યાર પછી તેને ગાડી લો.

  5. 5

    હવે તેને સર્વિંગ ગ્લાસ મા લઈ લો.ત્યાર પછી તેમાં બરફ નાખી ઠંડું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes