કાચી કેરીનું સરબત
#goldenapron3
#week5
# લોકડાઉન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી લઈ તેના નાના કટકા કરી લો.હવે તેને એક વાસણ માં થોડુ પાણી લઈ તેને ૨ થી ૩ મીનીટ સુધી બાફી લો.
- 2
હવે તેને મીક્ષચર જાર માં લઈ તેમાં ફુદીનાં નાં પાન, ખાંડ નાખી પલ્પ તૈયાર કરો.
- 3
આ પલ્પ માં જીરા પાવડર, મરી પાવડર, તેમજ નમક નાખો.હવે આપણે પલ્પ રેડી સરબત બનાવા માટે. એક ગ્લાસ માં બે ચમચી ૫૯૫ અને બરફનાં ટુકડાં તેમજ ઠડું પાણી નાખી સરબત રેડી કરો.
- 4
આ સરબત ગરમીમાં એકદમ રીફ્રેશીંગ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
આમ પન્ના (કાચી કેરીનું શરબત) (Raw mango squash Recipe in gujarati)
#કૈરીકેરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. કાચી કેરીમાંથી Vitamin C ભરપૂર મળી રહે છે. ઉનાળાની ગરમીમાં કાચી કેરીના બાફલાનું આ શરબત પીવાથી લૂ લાગતી નથી વળી તે ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ રાખે છે.અહીં તૈયાર થયેલ પલ્પની 1 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી જરૂરિયાત મુજબ વાપરી શકાય. Kashmira Bhuva -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11983879
ટિપ્પણીઓ