રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટમાં ખાટી છાશ,મીઠું અને ખાંડ બધું મિક્સ કરી.કુકરમી નાખી બે સીટી વગાડો. આ ખીરું એટલું જાડું હોવું જોઈએ કે તેને વણી શકાય.
- 2
તૈયાર થયેલા ખીરા ના ત્રણ ભાગ પાડો અને એક ભાગમાં બીટનો પલ્પ,એક ભાગમાં પાલકનો પલ્પ,અને એક ભાગ પીળો જ રહેવા દો.
- 3
હવે જો ખીરું ઢીલું લાગે તો તેને એક જાડા વાસણમાં હલાવીને જોઈએ એટલું જાડું ખીરું તૈયાર કરવું.તૈયાર કરેલા ત્રણ ભાગમાંથી પીળા ભાગની એક ચમચી થાળીમાં બને એટલું પાતળું પાથરો.
- 4
હવે તેની બાજુમાં બીટ નુ ખીરુ અને ત્યારબાદ પાલક નુ ખીરુ પાથરી દો. પછી વચ્ચેથી કાપા પાડી રોલ બનાવી લો.
- 5
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું,રાઈ,લીમડો,હિંગ,તલ બધું જ નાખી વઘાર કરો.એ વઘાર ખાંડવી ઉપર રેડી દો.તેની ઉપર કોપરાનું ખમણ અને કોથમીર નાખી ગાર્નિશિંગ કરો અને સર્વ કરો..
Similar Recipes
-
ખાંડવી
#RB7ખુબ પ્રખ્યાત આ વાનગીની એક નવી સહેલી રીત. આજની યુવાપેઢી માટે ખુબ ઉપયોગી પૂરવાર થશે Jigna buch -
સ્ટફ ત્રિરંગી ખાંડવી
#મધરરેસિપીઝ"જનનીની જોડ સખી નહિ જડે રે લોલ" આમ તો માના હાથનું બનાવેલું આપણને બધું જ ભાવતું હોય છે કારણ કે તેમાં પ્રેમ ની મીઠાશ ભળેલી હોય છે. અહીં હું મારી મમ્મી ની ખાંડવી ની રેસીપી રજૂ કરું છું. સ્ટફિંગ મારી રીતે ઉમેર્યુ છે. હું પણ એક મમ્મી છું. મારા પુત્ર ને આ ખૂબ જ પસંદ છે. Purvi Modi -
-
-
-
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#KSJ#Week 4 ટેસ્ટી ટેસ્ટી ખાંડવીઆ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છેPRIYANKA DHALANI
-
-
-
-
-
-
-
-
-
ખાંડવી
#goldenapron2#વીક1#ગુજરાતગુજરાત નું નામ આવે એટલે ચટપટા ફરસાણ તરત જ યાદ આવે તૉ ચાલો આજે એમાનું જ એક ફરસાણ એટલે ખાંડવી Harish Popat -
-
ખાંડવી(કુકર)(khandvi recipe in Gujarati)
#સુપરશેફ2#લોટફ્રેન્ડ્સ, ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. asharamparia -
-
-
મસાલા ખાંડવી (masala khandvi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-7#વિકમીલ૧#સ્પાઈસી/તીખીખાંડવી ગુજરાતી ઓને ખુબ જ ભાવે.. પણ મને એમાં મસાલો ભરી ને બનાવેલ મસાલા ખાંડવી ખુબ જ ભાવે... સાથે ચટણી ની કોઈ જરૂર નથી... Sunita Vaghela -
-
-
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
-
ખાંડવી
#RB7Week 7 આ એક ગુજરાતી ફરસાણ છે જે ખૂબ ઓછા તેલ અને ઓછા મસાલાથી બને છે...જમણવાર માં અને સ્ટ્રીટફૂડ તરીકે પણ પીરસવામાં આવે છે. ...બેસન અને છાશ તેમજ રોજિંદા મસાલા થી બની જાય છે Sudha Banjara Vasani -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week4#Gujarati (keyword)ગુજરાતીઓની ઓળખ ખમણ અને ખાંડવી છે ગુજરાતીઓનો ફેવરિટ ફૂડ એટલે ખમણ ,ઢોકળા, થેપલા, ગુજરાતી થાળી આ બધું જ ગુજરાતની ઓળખ છે તો એમાંથી જ એક ખાંડવી આજે આપણે બનાવીશું.. Mayuri Unadkat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11608556
ટિપ્પણીઓ (2)