રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ડુંગળી ને જીણુ સુધારી લેવુ.પછી આદુ મરચાં અને લસણ ની પેસ્ટ કરવી.પછી ટમેટા ની પેસ્ટ કરવી.પછી પનીર ને ખમણી લેવુ.
- 2
પછી એક પેન મા તેલ મૂકી તેમા ડુંગળી ને ઞોલ્ડન કલર ની થાય ત્યાં સુધી સાતરવુ.પછી તેમા આદુ મરચાં લસણની પેસ્ટ નાખી સાતરવુ.પછી તેમા ટમેટા ની પેસ્ટ,દહીં,કીચનકીંગ મસાલો,મીઠું અને બધાં મસાલા નાખી હલાવવું.પછી તેમાં ખમણેલું પનીર અને કસૂરી મેથી નાખી બધુ બરાબર હલાવવું.જયા સુધી શાક માથી તેલ ન છૂટે ત્યાં સુધી શાક ને ધીમા તાપે મકવુ.
- 3
- 4
છેલ્લે સબ્જી મા કોથમીર નાખી ગરમ ગરમ રોટલી સાથે પીરસવુ.તો તૈયાર છે નાના થી મોટા બધા ને ભાવે તેવી પંજાબી પનીર ભૂરજી ની સબ્જી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ભૂરજી
ઘરે ઘણું બધું પનીર ભેગુ થઈ ગયું છે તો એમાંથી થોડું લઈનેપનીર ભુરજી બનાવી ..ડિનર તૈયાર કર્યું છે.. Sangita Vyas -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#goldenapron3#week16#punjabi#onion Mital Sagar -
-
કળથી પનીર કરી
#પનીરકળથી ના લાભ થી આપણે સૌ માહિતગાર છીએ તો સાથે સાથે પનીર શાકાહારી માટે નો પ્રોટીન મેળવવા નો મહત્વ નો અને મુખ્ય સ્ત્રોત છે. આજે આ બંને સ્વાસ્થ્યપ્રદ ઘટકો ને ભેળવી ને એક સ્વાદિષ્ટ કરી બનાવી છે. Deepa Rupani -
પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati)
#goldenapron3 #week 16 #Panjabi Krupa Ashwin Lakhani -
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA 4#Week 19# Butter masala Vaishali Prajapati -
-
-
-
-
-
સ્ટફ્ડ પનીર (Stuffed Paneer Recipe in Gujarati)
આ અફઘાન ની ચિકન રેસિપિ ને વેજિટેરિયન માટે પનીર માં બદલેલી છે. જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે.Saloni Chauhan
-
-
લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati)
#GA4#Week 20Koftaઆ વાનગી માં રીયલ પંજાબી સ્વાદ છે. satnamkaur khanuja -
-
-
-
-
-
મટર પનીર સબ્જી
રેસ્ટોરન્ટ મા ઘણી જાતના શાક મળે છે પણ આ પંજાબી શાક નાનું એક શાક પંજાબી શાક છે આમ તો પજાબી ઘણી જાતના શાક બને છે પણ આજે મેં મટર પનીર શાક રેડ ગ્રેવીનું બનાવ્યું છે લગ લગભગ નાના મોટા બધ્ધા જ લોકો ને આ શાક ભાવે છે તો આજે મટર પનીર બનાવ્યું છે Usha Bhatt -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11612492
ટિપ્પણીઓ