પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

Mital Sagar @mitalsagar9
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટા ડુંગળી લસણ આદુ અને મરચાની પેસ્ટ બનાવો એક પેનમાં તેલ ઘી મુકી ને સૂકા લાલ મરચાં તમાલપત્ર વઘાર કરો પછી ગ્રેવી વધારો તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અનેગરમ મસાલો ઉમેરો
- 2
એક લોયામાં તેલ મૂકી તેમાં પનીરના પીસ કરીને તળી લો લાઈટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળો સિમલા મરચાના પીસ કરીને તળી લો
- 3
વઘારેલી ગ્રેવી ઉકડી જાય પછી તેમાં બે ચમચી દહીં ઉમેરો પછી થોડીવાર પછી તેમાં પનીરના પીસ અને સિમલા મરચ ઉમેરો પછી ઉપર કોથમીર ભભરાવો
- 4
રોટી પરોઠાં કે નાન સાથે ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg sabji Recipe in Gujarati)
#goldenapron3#week16#Punjabi,onion Shyama Mohit Pandya -
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipie in Gujarati)
#goldenapron3Week 21Spicy Bhagyashree Yash -
-
-
-
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in Gujarati)
#goldenapron3#Week 16#puzzale. Punjabi Sejal Patel -
-
આલુ મટ૨ મલાઈ સબ્જી (Aalu matar malai sabji recipe in gujrati)
#goldenappron3#week16#punjabi Shweta ghediya -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#goldenapron3#week2#paneerDisha Vithalani
-
-
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા જૈન (Paneer Tikka Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#PANEER_TIKKA_MASALA#DINNER#LUNCH#PROTEIN#PANEER#Jain#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિક્મીલ1#સ્પાઈસી_તીખી#date_20_6_2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર નુ નામ સાભળતા જ બધા ના મોમા પાણી આવી જાય અને જો ધર માજ બનાવેલા પનીર ની સબ્જી જો બનાવા મા આવે તો તેનો સ્વાદ અનેરો હો.#trend3#week3#post1 Minaxi Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12402156
ટિપ્પણીઓ