પનીર કરી (Paneer Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા ડુંગળી અને લસણ ને એકદમ ઝીણું સમારી લો પનીરના ટુકડા કરી દો હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી લસણ સાંતળી લો
- 2
ડુંગળી લસણ સંતળાઈ જાય પછી તેમાં ચોક કરેલા ટામેટા એડ કરી પછી તેમાં બધા સુકા મસાલા એડ કરવા લાલ મરચું હળદર ધાણાજીરું કસૂરી મેથી કિચન કિંગ મસાલો અને મીઠું નાખી બધું બરાબર મિક્સ કરી બે મિનીટ ચડવા દેવું સામાન્ય પાણી નાખવું જેથી મસાલો બળી ન જાય
- 3
થોડું પાણી એડ કરી પાણી ઉકળે એટલે તેમાં પનીરના ટુકડા એડ કરવા રસો ઘટ્ટ થાય ત્યાં સુધી ઊકળવા દેવું
- 4
તો તૈયાર છે પનીર કરી સબ્જી spicy હોય છે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11#RC3#Rainbowchallenge#Week3RedShahi paneer Janki K Mer -
-
-
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati)
#GA4#Week 20Koftaઆ વાનગી માં રીયલ પંજાબી સ્વાદ છે. satnamkaur khanuja -
-
-
-
પનીર જાલફ્રેઝી (Paneer Jalfrezi Recipe In Gujarati)
#Dishaમે પણ તમારી જેમ થોડા ફેરફાર સાથે પનીર જાલફ્રેઝી બનાવ્યુ. Krishna Joshi -
પનીર વોલનટ કરી (Paneer Walnut Curry recipe in Gujarati)
#walnutવોલનટ ને મેં ગ્રેવી ના ફોર્મ મા ઉપયોગ કર્યો છે Krishna Joshi -
-
-
-
-
કાજુ પનીર મસાલા કરી (Kaju paneer masala curry Recipe in Gujarati)
#ATW3#TheChefStory#PSR Bhavisha Manvar -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આજે ડિનર માં બનાવ્યું શાહી પનીર, પરાઠા અને મસાલા પાપડ 🥰#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB #Week-14 પનીર અંગારા હોટેલ માં ખાઈએ એવાં જ સ્વાદ માં બની છે . તો જરુર થી બનાવજો. Krishna Kholiya -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#Trend#week - 3પનીર ટીકા મસાલા બનાવ્યું છે જે બાળકોની સાથે આપણને પણ ખૂબ જ ભાવે છે . આને આપણે પરાઠા સાથે કે નાન સાથે પણ ખાઈ શકીએ છીએ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Ankita Solanki -
-
પનીરલસુની કરી paneer lasooni Curry Recipe in gujarati
#week1 પનીર લસુની એ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી વાનગી છે એ લસણથી ભરપૂર હોય છે રોટલી, પરાઠા સાથે સરસ લાગે છે સાથે પૌષ્ટિક પણ છે અને અલગ જ ખાવાની ઈચ્છા હોય તો આ વાનગી તમે બનાવી શકો Nidhi Desai -
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15299676
ટિપ્પણીઓ