દ્રાક્ષ નો મઠો

Tejal Hitesh Gandhi @Tejal1180
#goldenapron3
#week 5- આ રેસીપી ના પઝલ ઘટકો ગ્રેપ્સ છે.
દ્રાક્ષ નો મઠો
#goldenapron3
#week 5- આ રેસીપી ના પઝલ ઘટકો ગ્રેપ્સ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહી ને બાઉલ કાઢી ને વલોવી લો.
- 2
પછી તેમા ખાંડ ઉમેરી ને બરાબર મીક્ષ કરી લો.
- 3
હવે તેમા દ્રાક્ષ ધોઇ ને ઉમેરો,અને પપૈયા ના પીસ ઉમેરો.
- 4
તેયાર છે,દ્રાક્ષ નો મઠો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દ્રાક્ષ નું અથાણું
#goldenapron3Week 5અહીં મેં પઝલ માંથી દ્રાક્ષનો ઉપયોગ કરીને તેનુ અથાણું બનાવ્યું છે તે ખૂબ જ ઝડપથી બની જાય છે. Neha Suthar -
-
વેજ ચીઝ ફ્રેન્કી
#goldenapron3#week 2-આ રેસીપી ના પઝલ ઘટકો મા મેંદા અને ચીઝ છે.#ઇબુક૧#૨૪ Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ નો હલવો
#goldenapron3#week-3આ રેસીપી મા પઝલ ધટકો મીલ્ક અને બ્રેડ નો સમાવેશ થાય છે.#ઇબુક-૧#33 Tejal Hitesh Gandhi -
-
-
કાળી દ્રાક્ષ ની લસ્સી
#મિલ્કીકાળી દ્રાક્ષ ની લસ્સીમાં દહીંની માત્રા વધુ હોવાથી તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.આમ પણ કાળી દ્રાક્ષ ગરમીના દિવસોમાં શરીરમા પાણી નું પ્રમાણ જાળવી રાખે છે,તેથી આ લસ્સી ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે સારી છે.અને તેમા energy 105 kcal,fat 0.3 mg & calsium 164.mg હોય છે.આ રેસિપીમા કેલ્સિયમ ની માત્રા ની જાણ છે,તો આપ સૌને જણાવું છું. Bhagyashree Yash -
-
મિક્સ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ મઠો (Mix Fruit Dry Fruit Matho Recipe In Gujarati)
#FDS#RB18#SJRઆ રેસિપી હું મારી ફ્રેન્ડ ને ડેડીકેટેડ કરું છું અને તેને યાદ કરીને આ રેસિપી બનાવી છે આ રેસિપી ઉપવાસમાં અને જૈન બંનેમાં ચાલે છે Kalpana Mavani -
-
-
કાળી દ્રાક્ષ ની ચટણી
#ચટણી#ફ્રુટસફ્રેન્ડ્સ, શિયાળામાં લીલી અને કાળી દ્રાક્ષ ખુબ જ આવતી હોય છે. બંને દ્રાક્ષ વિટામિન સી થી ભરપૂર હોય તંદુરસ્તી ની દ્રષ્ટિ પણ ખૂબ સારી છે. કાળી દ્રાક્ષ નું સરબત, જામ જેવી અવનવી વાનગીઓ બજારમાં રેડી મળે છે. પરંતું મેં અહીં કાળી અને સ્વાદ માં થોડી તૂરી આ દ્રાક્ષ ની ખટમીઠી અને તીખી ચટણી બનાવી છે . બાળકો ને પણ ભાવે તેવી આ ચટણી હેલ્ધી પણ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ગ્રેપ્સ ક્રીમ (Grapes Cream Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiગ્રેપ્સ ક્રીમ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11632454
ટિપ્પણીઓ