સ્ટફ્ડ ઇડલી

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180

#goldenapron3
#week 6આ રેસીપી ના પઝલ ઘટકો ઇડલી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
4વ્યકિત
  1. 3કપ- ચોખા
  2. 1કપ-અડદ ની દાળ
  3. મીઠું-સ્વાદ પ્રમાણે
  4. 1/4ચમચી-બેકીંગ સોડા
  5. પાણી
  6. 1/2કપ- પૌઆ
  7. 🌸સ્ટફીંગ માટે:-
  8. 4નંગ-બાફેલા બટાકા
  9. 1નંગ-ગાજર
  10. 1નંગ-કેપ્સીકમ
  11. 1નંગ-ડુંગળી
  12. મીઠું-સ્વાદ પ્રમાણે
  13. 1/2ચમચી-રાઇ/જીરૂ
  14. 1/2ચમચી-ગરમમસાલો
  15. 1/4ચમચી-આદુ,મરચા ની પેસ્ટ
  16. 2ચમચી-તેલ
  17. 1/4ચમચી-હળદર

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને દાળ ને ધોઇ ને 6થી7 કલાક માટે પલાળી રાખો,પછી ચોખા અને અડદ મા પૌઆ ને ધોઇ ને નાખી મીકસર મા વાટી ને ખીરૂ તૈયાર કરો.

  2. 2

    બટાકા ને મેસ કરી લો,પછી ડુંગળી,કેપ્સીકમને કાપી લો અને ગાજર ને છીણી લો,પછી વગાર માટે તેલ ગરમ કરવા મૂકો,તેમા રાઇ અને જીરૂ ઉમેરો,રાઇ તતડે એટલે આદુ,મરચા ની પેસ્ટ નાખી સાંતળો,પછી ડુંગળી,કેપ્સીકમ,ગાજર ઉમેરી ને સાંતળો,હવે તેમા મીઠું,હળદર અને ગરમમસાલો નાખી ને હલાવી લો.

  3. 3

    હવે બટાકા ઉમેરી લો.સ્ટફીંગ નો મસાલો તૈયાર,પછી તપેલા મા થોડુ પાણી ગરમ કરવા મૂકો,હવે ઇડલી સ્ટેન્ડ મા તેર લગાવી થોડુ ખીરૂ નાખો,પછી બટાકા નો મસાલો મૂકી ફરીથી તેના પર ખીરૂ પાથરો,સવે તપેલા મા મૂકી ને ઢાંકી ને 20મીનીટ માટે થવા દો,તૈયાર છે સ્ટફ્ડ ઇડલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Hitesh Gandhi
પર
કુકપેડ માં જોડાયા પછી નવી વાનગીઓ શીખવા મળી, પોતાની વાનગી મૂકવાની પ્રેરણા મળી.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes