ઇટાલિયન પોટ
# સ્ટાર્ટર
# ગોલ્ડન્એ પ્રન 3
# વિક 5
# ઇટાલિયન
Jayna Rajdev
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈડલી બેટર માથી કોઈન ઈટલી બનાવો.ત્યારબાદ એક પેનમાં તેલ. બટર લેવું પછી તેમાં ઇટાલિયન વઘાર કરો તેના માટે ડુંગળી.કેપ્સીકમ. ટમેટા.બાફેલી મકાઈ આ બધું તેમાં એડ કરો.અને સાતડો પછી.તે કુક થઈ જાય પછી તેમાં પીઝા સોસ.ટોમેટો શોસ.નિમક.ઓરેગાનો.ચીલી ફ્લેક્સ. લાલ મરચું પાવડર.ખમણેલું ચીઝ આ બધું એડ કરી કુક થવા દો પછી તેમાં ઈડલી ઍડ કરો. અને સરખી રીતે મિક્સ કરો ત્યારબાદ એક પોટમાં ગરમાગરમ સર્વ કરો.તો રેડી છે ઇટાલિયન પોટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
-
-
-
-
-
-
-
-
કીવી સ્ટ્રોબેરી ચટણી
#ફ્રુટ્સ#ચટણીમેં આ ફ્રુટ કોન્ટેસ્ટમાં કીવી સ્ટોબેરી ની ચટણી બનાવી છે. તે ખટમીઠી અને તીખી છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Jayna Rajdev -
ઇટાલિયન સ્ટાઈલ ઇન્સ્ટન્ટ સ્વીટ કોર્ન (Italian Style Instant Sweet Corn Recipe In Gujarati)
મકાઈ ના વાળ ને પાણી મા નાખી ઉકાળી ... તે પાણી ગાળી લો. આ પાણી પીવાથી કિડની ની સમસ્યા દૂર થાય છે.#GA4#Week8#sweetcornBrinda morzariya
-
-
-
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
-
-
# ઇન્સ્ટન્ટ પીઝા(instant pizza recipe in Gujarati)
#No Oven Backing#No Yeast Pizza#week 1#સુપર શેફ#વિક 3#માઇઇબુક Kalika Raval -
-
-
ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ
#તવાહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ જે બાળકોને ફેવરિટ છે સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકો છો ખૂબ જલ્દી બની જાય છે ખૂબ જ ટેંગી છે અને ખૂબ જ ટેસ્ટી છે ટ્રાય કરો તમે પણ. Falguni Nagadiya -
-
આલુ રાઇસ બોલ
#goldenapron3# વીક 11# પોટેટોમે આ રેસિપી લેફ્ટ અવર રાઈસ માં બોઇલ આલુ મીક્સ કરી .આલુ રાઇસ બોલ બનાવયા છે. જે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Jayna Rajdev -
-
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
#GA4 #Week22#Pizza#CookpadGujarati#cookpadindiaપીઝા ઢોસા Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
ઇટાલિયન બ્રુસેટા (Italian Bruschetta Recipe In Gujarati)
#TheChefStory#ATW3ઝડપથી બનતી બાળકોને પસંદ એકદમ ચટપટી ઇટાલિયન વાનગી Shital Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11632797
ટિપ્પણીઓ (2)