# ઇન્સ્ટન્ટ પીઝા(instant pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો લઈ તેમાં બેકિંગ પાઉડર /સોડા/ તેલ નાખી મેંદાને બરાબર મસળી લેવો ત્યારબાદ તેમાં દહીં નાખી લોટ બાંધો પાણીનો ઉપયોગ કરવો નહીં બાંધેલા લોટ ને પંદરથી વીસ મિનિટ ભીના કપડાથી ઢાંકીને મૂકી રાખો
- 2
- 3
- 4
20 મિનિટ પછી તે લોટને બરાબર મસળી લેવો લોટમાંથી પીઝાના બેઝ માટે એક સરખા ત્રણ ભાગ કરવા અથવા બે ભાગ કરવા
- 5
એક વાસણમાં થોડું મીઠું નાખીને ગરમ કરો તેની પર એક સ્ટેન્ડ મૂકી સ્ટેન્ડ પર પ્લેટ મૂકવી તેની ઉપર તેલ લગાવો પ્લેટને બરાબર ગરમ થવા દો
- 6
લોટનો પીઝાનો બેઝ બનાવો ત્યારે તે બહુ જાડો કે પાતળું ના બનાવો પછી તેની પર કાંટા વડે કાણા પાડો અને ગરમ પ્લેટમાં તેને મધ્યમ તાપે બાર મિનિટ સુધી શેકાવા દો
- 7
- 8
શેકેલા પીઝા ના બેઝ ઉપર પીઝા સોસ લગાવો પછી તેની પર કેપ્સિકમ ડુંગળી ટામેટાં પીશ ગોઠવી દો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો ચીઝ ને છીણી ને નાખવું
- 9
- 10
એક પેનમાં બટર લગાવી તેની પર પીઝાનો બેઝ મૂકી જ્યાં સુધી ચીઝ બરાબર પીગળે અને પિઝા નીચે ના ભાગે થી કડક થાય ત્યાં સુધી મધ્યમ તાપે શેકાવા દો ટામેટા કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા (pizza recipe in Gujarati)
#noovenbaking#Recepi1#noyeast pizza માસ્ટર શેફ નેહા ની રેસીપી follow કરીને no oven, noyeast no મેંદા _ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના પીઝા બેઝ બનાવ્યા. Hetal Vithlani -
-
વેજ.ચીઝ પીઝા (veg. Cheese pizza recipe in gujarati)
#Noovenbaking#wheat pizza#without oven Parul Patel -
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
પીઝા(pizza recipe in Gujarati)
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati) #NoOvenBaking શેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ . Beena Chauhan -
પીઝા(pizaa recipe in Gujarati)
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)#NoOvenBaking શેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ ...વધુ Beena Chauhan -
-
-
-
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
ઝિંગી પાસૅલ (Zingy Parcel Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking#નો yeast,નો oven Hetal Vithlani -
-
પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)
#NoOvenBakingઆજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ. Kiran Solanki -
-
વેજીટેબલ ચીઝ પિઝા (No Oven, Whole Wheat Vegetable Cheese Pizza)
આજે આપણે બનાવીશું વેજીટેબલ ચીઝ પિઝા જે બધાની મનગમતી વાનગી છે. પીઝા નું નામ સાંભળતા જ બાળકોની ખુશીની કોઈ સીમા નથી રહેતી. આ પીઝા ઘઉં ના લોટ થી બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો આજે આપણે no oven whole wheat વેજિટેબલ ચીઝ પિઝા બનાવીશું.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
-
ચીઝ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#trand#week1ચીઝ બસ્ટ પીઝા એક ઇટાલિયન ફાસ્ટફુડ છેજે બાળકો ને ખુબ જ પિય્ હોય છેમેં અહીંયા ઇનસન્ટ બનાવયા છે તેથી કોઇ વેજીટેબલ નાખયા નથી। Krupa Ashwin lakhani -
-
પીઝા (Pizza Recipe in Gujarati)
મારા મમ્મીજી બહાર નું કઈ જ જમતા નથી અને અમને pizza બહુ j ભાવે છે તો આજ ની special dish અમને માટે. Lipi Bhavsar -
-
-
-
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#Week5#Italianમાર્ગીરીટા પીઝા એક ઇટાલિયન ડીશ છે. ઈટલી ના શેફ એ ઈટલી ની રાણીના સન્માન માં પીઝા માર્ગીરીટા ની શોધ કરી હતી. પિઝા સોસ અને મોઝરેલા ચીઝ ના ટોપીંગ થી આ પીઝા તૈયાર કરવામાં આવે છે. Rinkal’s Kitchen -
-
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal
More Recipes
ટિપ્પણીઓ