આલુ ઈડલી કેક

આ રેસિપી માં ઈડલી અને આલુ નું સ્ટફિંગ કરી કેક બનાવી છે..# બર્થડે
આલુ ઈડલી કેક
આ રેસિપી માં ઈડલી અને આલુ નું સ્ટફિંગ કરી કેક બનાવી છે..# બર્થડે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈડલી બેટર માં નિમક.બેકિંગ સોડા અને પાણી એડ કરી બેટર રેડી કરો ત્યારબાદ એક સ્ટીમરમાં ઇડલી રેડી કરો. ઈડલી ઠંડી થાય ત્યાર પછી રાઉન્ડ સેપ મા કટ કરી લો.
- 2
એક બાઉલમાં બોઇલ આલુ લો. ત્યારબાદ આલુ માં નીમક. મરચું પાવડર.હળદર. બધુ મિક્સ કરો પછી એક પેનમાં તેલ લો તેમાં ડુંગળી લસણ સાંતળો પછી તેમાં આલુ મસાલો મિક્સ કરો.
- 3
હવે કેકની એસેમ્બલ કરવા માટે ઇડલીના રાઉન્ડ બેઝ ને લો એક રાઉન્ડ પર ગ્રીન ચટની સ્પ્રેડ કરો બીજા બેઇઝ ઉપર સોસ લગાવો વચ્ચે આલુ સ્ટફિંગ ભરો.એક તવવા પર આ ઇડલી કેક ને બટર માં શેકો. તેના ઉપર સાભાર મસાલો છાટો. રેડી થઈ ગયા બાદ સર્વિંગ ડીશમાં લઈ ત્યારબાદ તેમના ઉપર સોસ અને ચટની થી ઈડલી કેક ને સજાવો અને આ ન્યૂ રેસીપી ને એન્જોય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોનો કો બિસ્કીટ પકોડા
મેં આ રેસિપીમાં પકોડા નું નવું વર્ઝન આપવાની ટ્રાય કરી છે અને મોનોકોટો બિસ્કીટ ની સાથે દાબેલી નું સ્ટફિંગ એડ કરી અને મોનોકોટો બિસ્કીટ પકોડા બનાવ્યા છે.# street food Jayna Rajdev -
કીવી સ્ટ્રોબેરી ચટણી
#ફ્રુટ્સ#ચટણીમેં આ ફ્રુટ કોન્ટેસ્ટમાં કીવી સ્ટોબેરી ની ચટણી બનાવી છે. તે ખટમીઠી અને તીખી છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Jayna Rajdev -
-
આલુ રાઇસ બોલ
#goldenapron3# વીક 11# પોટેટોમે આ રેસિપી લેફ્ટ અવર રાઈસ માં બોઇલ આલુ મીક્સ કરી .આલુ રાઇસ બોલ બનાવયા છે. જે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Jayna Rajdev -
-
-
-
-
આલુ મંચુરિયન કઢી
#દાળકઢીઆ રેસીપી મા કઢી માં મંચુરિયન ટેસ્ટ આપ્યો છે અને આલુ મંચુરિયન કઢી બનાવી છેJayna Rajdev. Jayna Rajdev -
ઈડલી કેક
#લોકડાઉન અત્યારે બહાર નું લાવવું શક્ય નથી અને બાળકો ને કેક બહુ ભાવે.. માટે મારી દીકરી ને ઈડલી કેક બનાવી આપી.. તમે પણ ટ્રાય કરજો.. Tejal Vijay Thakkar -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત નું ફેમસ ફૂડ જે હવે આપણા રસોડે વધારે બને છે..આ બેટર થી ઈડલી તો બનાવીએ જ,સાથે સાથે ઢોકળા અને ઉત્તપમ પણ બનાવી દઈએ..😊 Sangita Vyas -
-
-
એગ્લેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22ખૂબ જ સરળ અને teasty રેસિપી છે.. મારા પપ્પા ની બર્થડે પર એમને સરપ્રાઈઝ કરવા આ કેક બનાવી હતી.. Manisha Parmar -
ઓળો રોટલો ઓપન સેન્ડવીચ
#૨૦૧૯આ રેસિપી માં ઓળો રોટલાને ઓપન સેન્ડવીચ ના રૂપ માં પ્રસ્તુત કરી છે. Jayna Rajdev -
ચોકલેટ કેક
#NoovenBakingઆજે મેં સેફ નેહા મેડમ ની રેસિપી જોઇને ચોકલેટ કેક બનાવી છે જે બહુ જ સરસ બની છે Kiran Solanki -
રવા ઈડલી ચીઝ સેન્ડવીચ
#રવાપોહારવા ઈડલી ચીઝ સેન્ડવીચ બહુ જ સરસ લાગે છે ચીઝ સાથે હોય ત્યારે બહુ મસ્ત લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો મારી આ વાનગી. Urvashi Mehta -
-
હેલ્ધી ડ્રાયફ્રુટ બોલ
#ફ્રૂટ્સ મે આ રેસીપી માં હેલ્ધી વર્ઝન આપ્યું છે .ડ્રાયફ્રુટ નો ઉપયોગ તો કર્યો છે.પણ ઓટસ નો પણ ઉપયોગ કર્યો . Jayna Rajdev -
સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EBરવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય. Neeti Patel -
સોયા ઈડલી
#બર્થડેમિત્રો બર્થડે પાટી મા બાળકો માટે કાઈક હેલ્થીફુડ તો મે બનાવી સોયા ઈડલી કઈક અલગ અને બાળકો પ્રેમ થી ખાતે🙂 H S Panchal -
-
ગાજર, બીટ રવા ઈડલી
#મેઈન કોર્સ#વીક-3#goldenapron3#week_6#પઝલ શબ્દ-ઈડલી,જીંજર ઈડલી માં ઘણું વેરીએશન કરી શકાય છે.પણ આ ઈડલી ઇન્સ્ટન્ટ અને મારા ઘરે અવાર નવાર હું બનાવું છુ, ખાસ શિયાળા માં કે જ્યારે ગાજર,અને બીટ પુષ્કળ પ્રમાણમાં બઝારમાં મળી રહે છે.ત્યારે ખાસ.. ઇન્સ્ટનટ બનતી હોવાથી જલ્દી બને છે અને આથો ન આવાથી એસિડિટી પણ નથી થતી,અને હેલ્ધી છે. Krishna Kholiya -
ઈડલી ટિક્કા મસાલા
#ફ્યુઝનહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ઈડલી ટીકા મસાલા જે બાળકોને ખૂબ જ ભાવે તેવી ડીશ છે..ઈડલી તો બધા ના ઘરે બનતી જ હોય છે ઈડલી સાંભાર તો બોવ ખાધા પણ જો તેમાં કઈક નવું વેરિયેશન કરી બાળકો સામે મૂકવામાં આવે તો જલ્દી ખાય લેશે..મે અહી ઈડલી ને ટુથપિક માં લગાવી સાથે બીજા વેજીટેબલ લગાવી સાલસા થી કોટ કરી તેને ન્યુ ટેસ્ટ આપવાની ટ્રાય કરી છે તો આશા રાખું તમને લોકો ને ગમશે.. Mayuri Unadkat -
🌹"મિક્સ વેજ રવા ઈડલી"🌹
🌹"મિક્સ વેજ રવા ઈડલી" આજે ધરે જ બનાવો જે સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે "મિક્સ વેજ રવા ઈડલી" નો સ્વાદ ખરેખર ટેસ્ટીયમ્મી છે.....🌹#તકનીક#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
સ્વીટ પીનટ (મીઠા શીગદાણા)
#એનિવર્સરી#સ્વીટ મેં એનિવર્સરી માટે ઠાકોરજીને ધરાય તેવી સામગ્રી બનાવી છે . મીઠા સીંગદાણા Jayna Rajdev -
#ઈડલી બર્ગર
#ZayakaQueens#ફ્યુઝનવીકબર્ગર અમેરિકાનો દ્વારા બ્રેડ અને ટિક્કી નું કોમ્બિનેશન કરી ને બનાવવા મા આવતું ફૂડ છે.ઈડલી દક્ષિણ ભારતિયો દ્વારા ચોખા અને અડદ દાળ ના લોટ નુંખીરું બનાવી બનાવવા મા આવે છે. મેં ઈડલી અને બર્ગર નુ ફયુઝન કરી ઈડલી બર્ગર બનાવ્યું છે. Snehalatta Bhavsar Shah -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2Week2 આ વાનગી બ્રેકફાસ્ટમાં પીરસવામાં આવે છે..મેં બટર, ચીઝ, મેયોનિઝ,ચટણી, મસાલા તેમજ બટાકા અને લીલા વટાણા નું સ્ટફિંગ ભરીને ટોસ્ટર માં ગ્રીલ કરીને બનાવી છે કોઈ કોઈ વાર ડિનરમાં પણ ચાલી જાય છે...ક્રિસ્પી અને ગરમાગરમ હોય ત્યારેજ ખાવાની મજા આવે છે....બધાની જ મનપસંદ હોય છે. Sudha Banjara Vasani -
ઈડલી બર્ગર (Idli burger recipe in Gujarati)
#સુપરસેફ4 #વીક4 #દાલરાઈસમેં આ રેસિપીમાં ઈડલી અને બર્ગર નું ફ્યુઝન કર્યું છે . આ બંને રેસિપી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે અને આજે મેં તે બનાવી છે.આ રેસિપી ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે કારણ કે તેમાં એક ચમચી તેલ જ ઉપયોગ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
તિરંગા ઈડલી કેક સેન્ડવીચ (Tiranga Idli Cake Sandwich Recipe In Gujarati)
#TR#SJR#IndependenceDay2022#cookoadgujarati#cookpadindia ત્રિરંગા ઈડલી કેક સેન્ડવીચ એ એક સ્વાદિષ્ટ સ્પોન્જ કેક અથવા ઈડલી છે, જે પ્રસંગોએ અથવા કોઈપણ સમયે, મુખ્યત્વે ભારતમાં સ્વતંત્રતા દિવસ અથવા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરતી વખતે તૈયાર કરવામાં આવે છે. વિગતવાર રેસિપી ની પ્રક્રિયાને અનુસરીને બાળકો આ સોફ્ટ તિરંગા ઈડલી કેક સેન્ડવીચ નો આનંદ માણશે. 🇮🇳 Happy Independence Day 🇮🇳 Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ