રાંધવાની સૂચનાઓ
- 1
હેલો મિત્રો આજે આપણે પાલકની સરસ એવી સેન્ડવીચ બનાવવા જઇ રહ્યા છીએ જે સ્વાદમાં પણ સારી છે અને ટેસ્ટી પણ છે અને સેહદ પણ સારી છે તો ચાલો આજે આપણે પાલકની સેન્ડવીચ બનાવી આપણે પાલકને પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં બોઈલ કરવી પછી તેને કાઢીને તરત જ ઠંડા પાણીમાં નાખી દેવી જેનાથી પાલક નો કલર ચેન્જ ના થાય પછી પાલક ઠંડી પડે ત્યારે તેના સાવ નાના નાના ટુકડા કરી નાખવા
- 2
પછી એક કઢાઈમાં એક ચમચી બટર લેવું અને તેની અંદર લસણની કડી આપણે ઝીણી સુધારેલી છે તે એડ કરવી પછી તેને બ્રાઉન થવા દેવી આ રીતે
- 3
પછી લસણની કળી બ્રાઉન થાય એટલે તેની અંદર palak સુધારેલી આપણે જે રાખેલી છે તે એડ કરવી પછી તેની અંદર મરી પાવડર mix herbs સ્વાદ અનુસાર મીઠું બધું મીડીયમ ગેસ ઉપર સાંતળવું પછી તેનો પાલક નું પાણી જ્યાં સુધી બળે નહીં અને તે સાવ સુકુન ના બની જાય ત્યાં સુધી મીડીયમ તેને ગેસ પર સાંતળવું
- 4
આ રીતે થઈ જશે પછી તેને ઠંડું પડવા દેવું અને પછી તેની અંદર ચીઝ ફ્રેશ મલાઈ ઉમેરવી અને સારી રીતે ચલાવી લેવું
- 5
પછી બે પીસ બ્રેડ લઇ લેવી બંનેની એક એક સાઈડ પર બટર લગાવવું પછી તેની ઉપર આપણે જે પાલકની પેસ્ટ તૈયાર કરેલી છે તે લગાવવી અને ઉપરથી બીજી બ્રેડ બંધ કરી દેવી આ રીતે
- 6
પછી તેને એક નોનસ્ટિક પેનમાં થોડું એવું બટર લગાવી અને બને સાઈડ બ્રાઉન થવા દેવી આ રીતે આપણી પાલકની ખૂબ જ ટેસ્ટી સેન્ડવિચ તૈયાર છે માયા જોશી જય ગજાનંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પીનેચ ગાર્લિક ગ્રીલ સેન્ડવીચ(Spinach garlic grilled sendwitch recipe in gujrati)
Parul Raichura Parul Raichura -
-
-
-
-
-
-
-
તંદૂરી પીનવ્હીલ સેન્ડવીચ
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, સાંજના સમયે બાળકોની સાથે ગપસપ કરતાં કરતાં કે સાંજના ફ્રી ટાઇમ માં બુક રીડીંગ કરતાં કરતાં ગરમા ગરમ ચા સાથે નાસ્તામાં પીનવ્હીલ સેન્ડવીચ એક બેસ્ટ ઓપ્શન છે😍. જેમાં વાપરવામાં આવતા ઈનગ્રીડિયન્ટસ્ લગભગ ઘરમાં અવેલેબલ જ હોય છે જેથી ફટાફટ એક યમ્મી સેન્ડવીચ બનાવી શકાય છે. asharamparia -
વેજ માયો સેન્ડવીચ🥪
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, કોઈપણ સેન્ડવીચ હોય એ ફાસ્ટ ફૂડ ની લાઈફ સમાન છે. આપણે અલગ અલગ-અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતા હોઈએ છીએ. મેં અહીં સ્વાદમાં યમ્મી એવી વેજ માયો સેન્ડવીચ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Tawa Cheese Garlic Bread Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 Sneha Patel -
-
-
બેક્ડ સ્પીનચ મેકરોની વીથ ગાર્લિક ટોસ્ટ
#goldenapron8th weekપાલક નાખી ને બેકડીશ બનાવી છે જે નોર્મલ બેકડિશ કરતા એકદમ અલગ સ્વાદ આપે છે. સાથે ગાર્લીક ટોસ્ટ નું કોમ્બિનેશન આખી એક પ્લેટર તરીકે સર્વ કરાય એવી છે. Disha Prashant Chavda -
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch -
-
-
બ્રન્ટ ગાર્લિક પાલક સૂપ (Burnt Garlic Palak Soup Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#વિક ૩ Rita Gajjar -
-
ચીઝી પાલક ટીક્કી
#એનિવર્સરી#વીક૨#સ્ટાર્ટર્સઆજે એનિવર્સરી ના બીજા વીક માટે હેલ્ધી સ્ટાર્ટર લઈ ને આવી છું જે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. તો તમે પક્ણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ