7 એલીમેન્ટ્સ સ્પેશિયલ સિઝલર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે બટર પાર્સલ માટે ભાત બનાવશું.ચોકાને ગરમ પાણીમાં નાખો અને ચડવા દો.ત્યાર બાદ તેને થાય જાય એટલે એક વાસણ મા કાઢી લો.હવે એક નોન સ્તિક પેન મા બટર મૂકો.ત્યાર બાદ ગરમ થાય એટલે તેમાં રાંધેલા ભાત નાખો.
- 2
હવે તેમાં નિમક અને પાર્સલ નાખો અને મિક્ષ કરો.ત્યાર પછી તેને એક વાટકી માં કાઢી લો.
- 3
હવે આપણે રેડ સોષ પાસ્તા માટે તેલ મૂકો તેમાં લસણ સમારેલ ડુંગળી અને કેપ્સિકમ નાખી પાણી બળી જાય ત્યાં સુધી થીમાં તાપે થવા દો.
- 4
હવે તેમાં બાફેલા ટમેટા ને છાલ કઢી તેની પ્યુરી કરો.અને નાખી દો.ત્યાર પછી તેમાં ચીલી ફ્લેક્સ અને તુલસી ના પાન કે બેઝીલ નાખો.
- 5
હવે તેને ઠીક થાય ત્યાંસુધી થવા દો.હવે તેમાં નિમક બાફેલા પાનને પાસ્તા ખાંડ ચીલી ફ્લેક્સ નાખી મિક્ષ કરી ઘટ થવા દો.
- 6
હવે તેને એક બાઉલ માં કાઢી ઠંડું થવા દો.ત્યાર પછી તેમાં ચીઝ નાખો.
- 7
હવે આપણે પનીર કટલેટ્સ બનાવવા માટે પનીર ને ત્રિકોણ માં કટ કરી લો.
- 8
ત્યાર પછી તેમાં ચીલી સોસઅને ટમેટા ની પ્યુરી ભરો.
- 9
હવે પનીર માટે એક બેત્તર રેડી કરશું.તેના માટે મેંદો લો તેમાં ચીલી સોસ નિમક લાલ મરચું કોર્ન ફ્લોર અને પાણી નાખી મિક્સ કરશું.
- 10
ત્યાર પછી તેને ગરમ તેલ માં તળી લો.
- 11
હવે આપણે ફિંગર ચિપ્સ બનાવશું.તેના માટે બટેટા ને કટ કરી લો ત્યાર બાદ તેને ધોઈ લો અને કોર કરી ને ગરમ તેલ માં તળી લો.
- 12
ત્યાર પછી આપણે સરવીગ માટે લોઢી માં કોબીના પાન ધી અને ઠંડા પાણી માં રાખી કોરા કરો.અને લોઢી માં ગોઠવી દો.તેના પર રાંધેલા ભાત,ફિંગાર ચિપ્સ પાસ્તા ટમેટા નું ફ્લાવર,પનીર કટલેસ સોસ અને ચીઝ બધું ગોઠવી ફરતે બટર લગાવો.
- 13
હવે તેને ગેસ પર એક દમ ગર થવા દો.ત્યાર પછી ગરમ થાય એટલે બધી સાઈડ બટર લગાવો એટલે શમોક થવા લાગશે.હવે તેને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રેડ સોસ ઈટાલિયન મેક્રોની પાસ્તા
#ઇબુક૧#રેસિપી ૮મારા સન ની મોસ્ટ ફેવરિટ રેસિપી અને વેજીટેબલ થઈ ભરપૂર બધાની પણ પ્રિય અને હોમમેડ. Ushma Malkan -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
-
ચીઝી સ્પીનચ પાસ્તા (Cheesy Spinach Pasta Recipe In Gujarati)
#FDSફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ♥️♥️ Falguni Shah -
કાજુ અંગૂરી કરી
#એનિવર્સરી#મૈન કોર્સેમેન કોર્સે માટે..એક નવીનતમ કરી ની રેસીપી... કાજુ અને સીડલેસ લીલી દ્રાક્ષ ની સ્વાદિષ્ટ કરી. Jasmin Motta _ #BeingMotta -
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)