ચીઝી પાલક ટીક્કી

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#એનિવર્સરી
#વીક૨
#સ્ટાર્ટર્સ
આજે એનિવર્સરી ના બીજા વીક માટે હેલ્ધી સ્ટાર્ટર લઈ ને આવી છું જે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. તો તમે પક્ણ જરૂર ટ્રાય કરજો.

ચીઝી પાલક ટીક્કી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી
#વીક૨
#સ્ટાર્ટર્સ
આજે એનિવર્સરી ના બીજા વીક માટે હેલ્ધી સ્ટાર્ટર લઈ ને આવી છું જે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. તો તમે પક્ણ જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ પાલક બ્લાન્ચ કરી ને ઝીણી ક્રશ કરેલી
  2. ૧ પેકેટ બ્રાઉન બ્રેડ
  3. ૧ નંગ બાફેલુ બટાકુ
  4. ૧ વાટકી બ્રાઉન બ્રેડ ના ક્રમ્સ
  5. ૧ નંગ ચીઝ ક્યુબ
  6. ૧/૨ ચમચી મરી પાઉડર
  7. ૧/૨ ચમચી લસણ ની પેસ્ટ
  8. ૧/૪ ચમચી ગરમ મસાલો
  9. મીઠું સ્વાદમુજબ
  10. બટર શેકવા માટે
  11. ટોમેટો કેચઅપ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્રાઉન બ્રેડ ને મિક્સરમા પીસી લેવા

  2. 2

    હવે બ્લાન્ચ કરેલી પાલક ને કટર માં અધકચરી ક્શ કરી લેવી

  3. 3

    હવે એક વાસણ માં પાલક બટાકા બ્રેડક્રમ્સઅન્ મસાલો નાખી બરાબર મિક્ષ કરી લેવું

  4. 4

    હવે એની ટિક્કી વાળી એક પેન માં બટર મૂકી બંને બાજુ શેકી લેવી

  5. 5

    બ્રેડ ને આ રીતે ગોળ કાપી લઈ બટર માં શેકી લેવા

  6. 6

    હવે એક પ્લેટ માં બ્રેડ મૂકી એના પર ટોમેટો કેચઅપ લગાવી ઉપર ટિક્કી મૂકવી

  7. 7

    હવે એની ઉપર ચીઝ ના ટુકડા મૂકી ઉપર કેચઅપ મૂકી ટૂથપીક લગાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes