રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી ને ખમણો તેમાં થોડું મીઠું નાખી ૧૦ મીનીટ સુધી રેવા દો ત્યાર બાદ અેકદમ દબાવી બધું જ પાણી કાઢી નાંખો
- 2
હવે કોબી માં મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો, ખાંડ, લીંબુ, આદું- મરચાં ની પેસ્ટ અને કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરો હવે દાડમ ઉમેરી મિક્સ કરી લો.
- 3
હવે મેંદામાં મીઠું ઉમેરો. હવે મોણ માટે એક કડાઈમાં ૪ થી ૫ ચમચી તેલ ગરમ કરો. બધું બરાબર મિક્સ કરી લોટ બાંધી લો.
- 4
નાની નાની પુરી વણી તૈયાર કરેલો કોબી નો મસાલો ભરી ઘુઘરા વાળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ઘુઘરા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11730577






























































ટિપ્પણીઓ