રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બન્ને દાળને ધોઈને મીઠું અને હળદર નાંખી કૂકરમાં બાફી લેવી અને ત્રણથી ચાર vishal વગાડવી દાળ બફાઈ જાય એટલે તેને ચમચાથી એકદમ મિક્સ કરવી દાળની ઓછા પાણી માં બાફી જેથી આપણે ક્રશ કરવાની ના રહે
- 2
ત્યારબાદ એક પેનમાં એક ચમચી ઘી અથવા તેલ મૂકી તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરૂ હિંગ લીલુ મરચું અને એકદમ બારીક સુધારેલું લસણ બારીક સુધારેલા આદુ અને બારીક સુધારેલા ડુંગળી નાખી દાળ નો વઘાર કરો
- 3
ત્યારબાદ દાળમાં સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું ગરમ મસાલો નાખી પાંચ મિનિટ ઉકાળવી દાળ ત્યારબાદ તેમાં સુધારેલી ધાણાભાજી ઉમેરવી અને 1 કપ ઝીણી સુધારેલી પાલક ઉમેરવી અને પાંચ થી દસ મિનિટ દાળને ઉકાળવી જેથી પાલક ચડી જાય તો ખૂબ જ હેલ્થી વિટામિન એથી ભરપૂર આપણી પાલક દાળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક ખીચડી
#ડીનર #week 13 #goldenapron3#Onepotઆજે મેં લોકડાઉન ને અનુલક્ષીને વન પોટ મીલ માં પાલક ખીચડી બનાવેલી છે જે ખૂબ જ હેલ્ધી છે અને આપને જરૂરી એવા બધા ન્યુટ્રીશન તેમાંથી મળી રહે છે. Bansi Kotecha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11507153
ટિપ્પણીઓ