મેથી ના થેપલાં

Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી મે઼થી ની ભાજી
  2. ૨ વાટકા ઘઉં નો લોટ
  3. ૨ ચમચી દહીં
  4. ૧ ચમચી ઘી નું કીટુ
  5. ૧ ચમચી તલ
  6. મીઠું જરૂર મુજબ
  7. ૧ નાની ચમચી હળદર
  8. ૧ નાની ચમચી લાલ મરચું
  9. ૧ નાની ચમચી ધાણાજીરું
  10. ચપટીહિંગ
  11. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ની ભાજી ને સુધારી, ધોઈ ને મીઠું નાખીને થોડી વાર રહેવા દો. લોટ મા બધી વસ્તુઓ ઉમેરો.

  2. 2

    પછી પાણી, મેથી ની ભાજી નાખી લોટ બાંધી લો. પછી લુવા બનાવી થેપલાં વણી લો.

  3. 3

    લોઢી મા જરૂર મુજબ તેલ નાખી શેકી લો.

  4. 4

    ગરમાગરમ મેથી ના થેપલાં તૈયાર. તેને મેથી વાળા બટાટા ના શાક જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630
પર

ટિપ્પણીઓ

Similar Recipes