રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મેથી ની ભાજી આદુ-મરચા-લસણની પેસ્ટ ખાંડ લાલ મરચું હળદર સ્વાદ મુજબ મીઠું ૧ લીંબુનો રસ ચપટી સોડા એક ચમચી તેલ મોણ નાખો અને આ બધું મિક્સ કરો
- 2
આ બધું મિક્સ કરી અને લોટ બાંધો પછી તમે નાની-નાની ગોળીઓ વાળો આ ગોળીઓ અને ગરમ તેલમાં તાળી લ્યો
- 3
તેને ધીમા તાપે ચડવા દો ગુલાબી રંગની થાય ત્યાં સુધી ચઢવા દેવા ચડી જાય ત્યાર પછી તેને બહાર કાઢી લો તૈયાર છે મેથી ની મુથ્ડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથીના ગોટા
#લીલી શિયાળા માંમાર્કેટમાં લીલા શાકભાજી સારા આવતા હોય છે શિયાળામાં મેથી ખાવા થી હાડકાના દુખાવા સારા થઈ જાય છે તો આજે હું લાવી છું મેથીના ગોટા તમે જરૂર ટ્રાય કરજો Vaishali Nagadiya -
-
-
-
-
-
મેથી પુરી
#goldenapron3#week-8#ટ્રેડિશનલ#સરસ મજાનો ગુજરાતી નાસ્તો...દરેક ગુજરાતીના ઘરમાં દિવાળીમાં આ પુરી જરૂરથી બને છે. Dimpal Patel -
-
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11767702
ટિપ્પણીઓ