રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો,વેજ પાસ્તા, મંચુરિયન બોલ્સ, મંચુરિયન નુડલ્સ,આ બધી રેસિપી શેર કરી છે તમે જોઈ શકો છો મારી લીંક પર
- 2
વેજ પાસ્તા
પાસ્તા ને બોઈલ કરી લો પછી તેને નિતારી લો, પછી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં વેજીસ ને સાંતળી લો, પછી તેમાં નુડલ્સ ને મિક્સ કરી લો ૧ મિનિટ સુધી રહેવા દો, વેજ પાસ્તા ની સામગ્રી બધી મિક્સ કરી લો એ થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો - 3
વેજ મંચુરિયન બોલ્સ
કોબીજ ગાજર ને છીણી લો ખમણી વડે, પછી કેપ્સિકમ ને જીણા સમારી લો, સામગ્રી જોઈને મિક્સ કરી લો
પછી તેને હાથ વડે બોલ્સ તૈયાર કરી લો, ત્યારબાદ તેને એક કડાઈમાં તેલ ગરમ કરી લો પછી તેમાં બોલ્સ તરી લો મીડીયમ ફલેમ રાખવાનો છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો - 4
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં વેજીસ સમારેલા નાખીને સાંતળો,પાણી જરૂર મુજબ લેવું
ગ્રેવી તૈયાર થઈ જાય એટલે તેમાં બોલ્સ નાખી લો - 5
મંચુરિયન નુડલ્સ
નુડલ્સ ને બોઈલ કરી લો પછી તેને સ્ટે્ઈન કરી લો હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધા વેજીસ નાખીને સાંતળો
એ થઈ જાય એટલે તેમાં બધા સોસ નાખી લો સરસ રીતે મિક્સ કરી લો પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો - 6
તમે જોઈ શકો છો આ રીતે ચાઈનીઝ સ્ટફ તૈયાર છે
- 7
હવે ગેસ પર સીઝલર પ્લેટ મુકો ૧૫ મિનિટ સુધી ગરમ થવા દો પછી કોબીજ ના પાન સેટ કરી લો તેલ થી ગી્સ કરી લો
પછી તેમાં સીઝલર સ્ટફ તૈયાર કરી લો દસેક મિનિટ સુધી રહેવા દો પછી ગે્વી નાખીને ગરમ ગરમ સર્વ કરો
વેજ સીઝલર શેર કરી છે તમે જોઈ શકો છો મારી લીંક પર - 8
ચાઈનીઝ સીઝલર તૈયાર છે
Similar Recipes
-
વેજ ચાઇનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ વેજ સીઝલર સિઝલર ભોજન ની એક સિંગલ ડીશ છે. બધી વસ્તુ અલગ અલગ રાંધી ને, એક ગરમ મેટલ પ્લેટ માં વુડન બેઝ ઉપર મૂકી સર્વ કરવામાં આવે છે. સીઝલર અલગ અલગ પ્રકાર ના બને છે. દરેક ના સોસ પણ અલગ અલગ હોય છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચાઇનીઝ સીઝલર માં મુખ્ય ફ્રાઇડ રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન હોય છે. પનીર અને ફ્રેન્ચ ફ્રાય દરેક સીઝલર માં ઉમેરવામાં આવે છે. Dipika Bhalla -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9બાળકોને આજે કાંઈક નવું ખાવાનું મન થયું તો શું બનાવીશું???બાળકો ના ફેવરેટ નુડલ્સ સાથે રંગબેરંગી મિક્સ શાકભાજીને મિક્સ કરી સોસથી સજાવી લીલી ડુંગળી થી ડેકોરેટ કરી બહારના જેવી જ ટેસ્ટી અને ચટપટી ચાઈનીઝ ભેળ બનાવી... Ranjan Kacha -
-
-
-
-
-
-
વેજ. સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3#wintercookingchallange#cookpad#cookpadgujrati Bhavisha Manvar -
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
સિઝલર(Sizzler Recipe In Gujarati)
#GS4 #Week18 #Sizzler ખૂબ જ મહેનત માંગી લેતી આ વાનગી ખાવામાં ખૂબ જ મજા આવે છે. Nila Mehta -
ચાઇનીઝ સીઝલર (Chinese Sizzler Recipe In Gujarati)
સીઝલર વિન્ટર નુ સુપરફુડ છે. વિન્ટર મા વેજીટેબલ બધા ફ્રેસ મળેછે અને ગરમ ગરમ સીઝલર બધા ની ફેવરીટ ડીશ છે.#GA4#Week18#sizzler Bindi Shah -
સેઝવાન ચાઇનીઝ ભેળ (Schezwan Chinese Bhel Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જ ચાઇનીઝ સ્વાદ માં આપણે વિવિધ વાનગી ઓ બનાવી શકીએ છીએ.જેમાં અન્ય શાકભાજી સાથે ભાત ને રાંધવા થી એક અનોખો સ્વાદ આવે છે. Varsha Dave -
-
-
વેજ ચાઈનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
-
-
-
-
-
ચાઈનીઝ પટ્ટી સમોસા (Chinese Patti Samosa Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડશઆવો જાણીએ આ રેસિપી કઈ રીતે બને છેએકદમ જે લારી મા સમોસા મળે છે તેવાજ બનાવ્યા છે ખુબ સરસ બન્યા છેતમે લસણ ડુંગળી ખાતા હોય તો એડ કરી સકો છોઆમાં પટ્ટી વાળવામાં વાર લાગે છેશીટ્સ પણ રેડી મળે છેમે ઘરે જ બનાવી છે#EB#week7 chef Nidhi Bole -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આ રેસિપી રાજકોટ સટી્ટ ફુડ છેત્યાં બને છે એ રીતે બનાવી છેચાઈનીઝ ભેળ ખાસ કરીને છોકરાઓ ને પસંદ હોય છે મારુ પણ ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (18)