તંદુરી ગોબી મટર મખની મસાલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ગોબી ને બોયલ કરી લેવી તેને ૫ મિનિટ સુધી બોયલ કરવી.
- 2
ત્યાર બાદ તેને બોયલ કરીને અલગ બોલ મા કાઢી લેવી.
- 3
હવે એક બીજો બોલ લઈ ને તેમાં મેરિનેટ કરવાના બધા મસાલા જેમ કે ધાણા પાવડર, લાલ મરચું પાવડર, બ્લેક સોલ્ટ, આમચૂર પાઉડર બધા મસાલા લઈ ને તેમાં દહીં એડ કરવું અને તેમાં ઓઇલ નાખીને બધું એકદમ બરાબર મિક્સ કરવું અને મેરિનેત નો મસાલો રેડી થઈ જઈ.
- 4
હવે ત્યાર બાદ તેમાં બોયલ કરેલી ગોબી ને બરાબર મેરીનેત કરીને તેને તૂત પિક સ્ટીક્સ માં એક પછી એક લગાવી ને તેને ગ્રિલ્લર માં ગ્રિલ કરી લેવી.
- 5
હવે ત્યાર બાદ ગ્રેવી બનાવવા માટે એક પેન માં બટર લઈ ને તેમાં જીરું નાખીને અને લસણ નાખીને શેખવું ત્યાર બાદ તેમાં ડુંગળી, ટોમેટો, કાજુ મગસ તરી, નાખીને તેને પકવવું ૩ મિનિટ માટે.
- 6
હવે આ મિશ્રણ ને ઠંડું કરીને તેને મીકચર માં નાખીને તેમાં ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને પાણી નાખીને તેની ગ્રેવી બનાવી લેવી. અને અલગ બોલ મા કાઢી લેવી.
- 7
હવે એક પેન મા બટર લઈ ને તેમાં આદુ નાખીને તેને શેકવું ૧ મિનિટ માટે.
- 8
હવે ત્યાર બાદ તેમાં રેડી કરેલી ગ્રેવી ને એડ કરીને તેને બરાબર હલાવીને ૮ થી ૧૦ મિનિટ સુધી ઉકળતા રેવું. જરૂર પડે તો પાણી એડ કરવું.હવે ત્યાર બાદ તેમાં રેડી કરેલી તંદુરી ગોબી ને એડ કરવી અને બરાબર મિક્સ કરવું.અને મટર પણ એડ કરવા.
- 9
હવે ત્યાર બાદ તેમાં કૂકીગ ક્રીમ 🍯 હની અને ગરમ મસાલો ને કસ્તુરી મેથી નાખીને ફરીથી તેને બરાબર મિક્સ કરવું. અને ૪ મિનિટ માટે ઉકાળવું.
- 10
હવે ત્યાર બાદ તેને ઉકાળ્યા બાદ મિક્સ કરવી તેને એક સર્વ બોલ મા કાઢીને આદુ અને ધાણા થી ગાર્નિશ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
તંદુરી બ્રોકોલી (Tandoori Broccoli Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiતંદુરી બ્રોકોલી Ketki Dave -
-
દાળ મખની જૈન
#જૈનદાળ મખની આ ખૂબ જ હેલ્થી છે. કારણ કે દાળ માંથી ખૂબ એવું સારા પ્રમાણ માં પ્રોટીન મળી રહે છે. અને મખની નામે છે એટલે અમાં બટર નો ઉપયોગ તો ખૂબ બધું પ્રમાણ માં થઇ છે પણ પયોર જૈન છે જે આ લોકો બટર પણ બહાર નું અવોઇડ કરે છે જેથી આ રેસિપી માં ઘી માં બટરી ફ્લેવર્સ આપીને બનાવમાં આવેલ છે જે ખૂબ જ સારી ટેસ્ટ માં લાગે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ