પાલક પનીર પરાઠા

Reshma Bhatt @Reshmacook_19994383
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ભાજી સમારી ને ધોઈ લેવું ત્યાર પછી તેની પીયુરી તૈયાર કરો મેથી ની ભાજી ક્રશ કરી તેની પીયુરી તૈયાર કરો, એક પેણીમા તેલ ઘી ગરમ કરી જીરૂ નાખી તેમાં કાદા સાંતળવું, આદુ લસણ ની પેસ્ટ હળદર ચપટી, લાલ મરચું, લીલુ મીઠું સ્વાદ પ્રમાણે, નાખી થોડી વાર સેજવા દેવું પછી મેથી ની પીયુરી ને મલાઈ ઉમેરી લેવું થોડી વાર થાય પછી પરાઠા સાથે સર્વ કરવું,સાથે ઘઉંની સેવ ઓસાવી તેમાં ઘી ખાંડ નાખવું સાથે મેથી ના થેપલા સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી પાલક પનીર (Methi Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week2#cookpadindia#spinechવિટામિન અને પ્રોટીનથી ભરપુર,બાળકો ને ભાવે એવી મેથી પાલક પનીર સબ્જી.ચપાટી ,નાન,રોટી સાથે સવ કરી સકો. sneha desai -
-
-
-
-
-
-
-
પાલક પનીર(palak Paneer Recipe in Gujarati)
#MW2પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. અત્યારે બંધી જ લીલી ભાજી સારી મલે છે અને તે હેલ્થ માટે ખૂબ જ સારી છે તો એનો ઉપયોગ જેટલો વધારે કરો તો સારું.સલાડ, સબ્જી,સૂપ જે રીતે જમવામાં લઈ શકાય તેમ વધુ લો. Minal Rahul Bhakta -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર એ પંજાબી રેસીપી છે.પાલક પનીર ને રોટી પરોઠા નાન સાથે સવૅ કરવામાં આવે છે. Pinky Jesani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
-
-
કોર્ન લસુની પાલક પનીર (Corn Lasuni Palak Paneer Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ સબ્જી પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#GA4#week6શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પોપ્યુલર ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પંજાબી ખાણા નો ઉપયોગ કરનાર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Asmita Rupani -
પાલક પનીર
પાલક મા ફાઈબર હોય પનીર મા કેલસીયમ હોય છે.. પાલક પનીર મારા કીડસ નૂ ફેવરેટ છે ....#G4#Week2 Deepika Goraya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11649565
ટિપ્પણીઓ