રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને 2 મીનીટ સુધી ગરમ પાણીમાં બોઇલ કરી લો. પછી તરત જ તેને ઠંડા પાણીમાં પલાળી રાખો 2-3 મીનીટ માટે.
- 2
પછી એક મીક્ષર જાર મા આદૂ મરચાં લસણ અને બોઇલ કરેલ પાલક લઈ તેની પ્યોરી બનાવી લો.
- 3
પછી એક પેન માં બટર લઈ તેમાં પનીર ને 1-2 મીનીટ માટે રોસ્ટ કરી લો. પછી એક પેન માં તેલ અને બટર ગરમ કરી તેમાં જીરૂ અને ખડા મસાલા એડ કરવા. પછી તેમાં કસૂરી મેથી કીચન કીંગ મસાલો અને ગરમ મસાલો નાખી રોસ્ટ કરી તેમાં કાંદા ટામેટા સાંતડાવા.
- 4
- 5
કાંદા ટામેટા સાંતડાઈ જાય પછી તેમાં પાલક ની પ્યોરી એડ કરી મીક્ષ કરવુ. જરૂર પડે તો થોડુ પાણી એડ કરવુ. પછી તેમાં પનીર એડ કરો. છેલ્લે મલાઈ એડ કરવી.
- 6
- 7
પાલક પનીર ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#Week4#cookpad#cookpadIndia#cookpadgujarati Komal Khatwani -
-
પાલક પનીર(palak Paneer Recipe in Gujarati)
#MW2પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. અત્યારે બંધી જ લીલી ભાજી સારી મલે છે અને તે હેલ્થ માટે ખૂબ જ સારી છે તો એનો ઉપયોગ જેટલો વધારે કરો તો સારું.સલાડ, સબ્જી,સૂપ જે રીતે જમવામાં લઈ શકાય તેમ વધુ લો. Minal Rahul Bhakta -
-
-
પનીર અંગારા(paneer angara in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૭પનીર અંગારા ની સબ્જી આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ નો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બનશે. અને આ તો ઘર ની ફ્રેશ ગ્રેવી ની સબ્જી હેલ્ધી અને ટેસ્ટી. Sachi Sanket Naik -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Trend4 #ટૈન્ડ4 #પાલકપનીર એ દરેકની પ્રિય અને દરેકના ઘરે બનતી વાનગી છે, પંજાબી વાનગી છે પણ હવે દરેક સંપ્રદાય ના લોકોની વાનગી બની ગઈ છે , મેં પણ બનાવ્યું અમારા ઘરની મનપસંદ વાનગી છે, દરેક બનાવતા હોય અને દરેકની બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે, આ એક હેલ્ધી વાનગી છે. Nidhi Desai -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Green recipeપાલક પનીરપાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે. mrunali thaker vayeda -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
Palak paneer | simple Palak paneer recipe | पालक पनीर | cooking with viken -
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 1Palak Paneer1 Palak Aur 1 Paneer.. .... Dono Mile Es Tarah....Aur Jo Yummy Sabji Banti Hai.... Ye To Hona Hi Tha...... PALAK PANEER.... મારી પસંદ... તમારો પસંદ..... સર્વ ની પસંદ Ketki Dave -
-
-
-
-
ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૯ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક અને પનીર અને ચીઝ ના આ કોફતા ખૂબ જ સોફ્ટ બન્યા છે. Sachi Sanket Naik -
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ એક સરળ વાનગી છે ને બાળક અને મોટા સૌને ભાવે #Trend4kinjan Mankad
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13879124
ટિપ્પણીઓ