પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)

Nirmala M Chauhan
Nirmala M Chauhan @cook_26529849
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 લોકો માટે
  1. મોટી ઝૂડી પાલક
  2. ૩૦૦ ગ્રામ પનીર
  3. ૧ ચમચીજીરૂ
  4. ૧ ચમચીમરચા ની પેસ્ટ
  5. ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  6. મોટો કાંદો
  7. ૨ ચમચીધાણજીરૂ
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીમરી પાઉડર
  10. ૨ મોટા ચમચાફ્રેશ મલાઈ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ચપટીસાકર
  13. તેલ જરૂર મુજબ
  14. પિંચ કસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરી લો હવે કડાઈમાં પાલકના પાન ધોઈને ઉમેરી દો,4-5 મિનિટ ધીમા ગેસે સાંતળી લો. ઠંડું પડવા દો ઠંડું પડે એટલે મિક્સીમાં પીસી લો.

  2. 2

    કઢાઈમાં તેલ ગરમ કરી ને આદુ- મરચાની પેસ્ટ,લસણ ની પેસ્ટ અને ડુંગળી ઉમેરી થોડીવાર સાંતળો, પછી તેમાં બધા મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. બધું સરસ સતળાઇ જાય એટલે પાલકની પ્યુરી ઉમેરો, હવે થોડું પાણી ઉમેરી ઢાંકીને 4-5 મિનિટ ચડવા દો. હવે મલાઈ,ખાંડ, પનીર ઉમેરી ઢાંકી 2-3 મિનીટ પકાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirmala M Chauhan
Nirmala M Chauhan @cook_26529849
પર

Similar Recipes