લસણ નું અથાણું

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
શેર કરો

ઘટકો

  1. 3નંગ કાચી કેરી ના કટકા
  2. 250 ગ્રામલસણ
  3. 250 ગ્રામઆદુ
  4. 200 ગ્રામમરચાની ભુક્કી
  5. 250 ગ્રામમીઠુ
  6. 500 ગ્રામતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આદુ મરચા પીસી અલગ રાખવા.... હવે સૌ પ્રથમ લોયા માં તેલ મૂકી રાઈ, જીરું, સૂકા મરચા, મેથી નાખી સાંતળવું,,ત્યાર બાદ પીસેલા આદુ, લસણ ઉમેરવા

  2. 2

    થોડું સંતળાય જાય પછી ગેસ બંધ કરી મીઠુ, મરચાની ભુક્કી, હળદર, કેરી ના કટકા નાખી દેવાના,,, હલાવી ને રાખી મૂકી એક અઠવાડીયા પછી ખાવાના ઉપયોગ માં લેવું.

  3. 3

    આ લસણ ના અથાણાં ને ગર્માગરમ ભાત, ઘી નાખી ખાવાથી ખુબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

ટિપ્પણીઓ

Similar Recipes