લસણીયા બટેટા ના ભજીયા

Maya Raja
Maya Raja @Maya_1997

લસણીયા બટેટા ના ભજીયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ બટેટા ની છાલ ઉતારી પતરી પાડવી
  2. થોડી લસણની ચટણી પાણી નાખેલ
  3. ૧ વાટકો ચણાનો લોટ
  4. ચપટીહિંગ
  5. ચપટીહળદર
  6. ચપટીમરચું પાવડર
  7. સ્વાદાનુસાર મીઠું
  8. ચપટીસાજીના ફૂલ
  9. થોડો લીંબુનો રસ
  10. થોડું પાણી
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બટેટા ની પતરીને મીઠું નાખી રાખો જેથી બટેટામા મીઠા નો ટેસ્ટ ખૂબ સરસ લાગે અને લસણની ચટણી ને પાણી નાખી ઢીલી કરી લો

  2. 2

    હવે એક બાઉલમાં ચણાના લોટમાં મસાલો નાખી લોટને બરાબર મિક્સ કરી લો પાણી નાખી ભજીયા પડે તેવુ ખીરુ તૈયાર કરો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી બટાકાની પતરીમાં લસણની ચટણી લગાવો બટેટાની પતરી ને ભેગી કરો

  4. 4

    હવે તને ખીરામાં બોળી ભજિયાં પાડી તળી લો

  5. 5

    તૈયાર છે ટેસ્ટી યમ્મી લસણીયા બટેટા ના ભજીયા ગ્રીન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes