મેથીદાણા નું શાક

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/3વાટકો મેથી દાણા
  2. 1ડુંગળી
  3. 3 ચમચીતેલ વઘાર માટે
  4. 1એલચી
  5. ટુકડોતજ
  6. 2લવિંગ
  7. 1સૂકું લાલમરચુ
  8. મીઠા લીમડા ના પાન
  9. 1/2 ચમચીરાઈ,જીરું
  10. 1/3 ચમચીધાણા જીરું પાવડર
  11. 1/3 ચમચીહળદર
  12. 1/2 ચમચીમરચું પાવડર
  13. 2 ચમચીગોળ
  14. મીઠું સ્વાદમૂજબ
  15. ધાણા સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથીદાણા 3 થી 4 કલાક માટે પલાળી રાખો.ડુંગળી ને સમારી લો.

  2. 2

    તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું, તજ, લવિંગ, એલચી, સૂકું લાલ મરચું, અને મીઠા લીમડા ના પાન નો વઘાર કરો.સમારેલી ડુંગળી નાખી સાંતળો.

  3. 3

    ડુંગળી નો રંગ બદલે એટલે પલળેલી મેથી દાણા ઉમેરો.2મિનિટ માટે ઢાંકી દો.

  4. 4

    પછી તેમાં હળદર,મીઠું, ધાણાજીરું, મરચું પાવડર અને ગોળ ઉમેરો.હલાવી ને પછી થોડું પાણી ઉમેરો.

  5. 5

    જેટલો રસો પસન્દ હોય તેટલો રહે ત્યાં સુધી ઉકાળો.વાસણ માં સર્વ કરો.ધાણા થી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes