ગાજર નો સંભારો (Carrot Sambharo Recipe in Gujarati)

heena unadkat
heena unadkat @cook_21174514
Junagadh

ગાજર નો સંભારો (Carrot Sambharo Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1.એક મોટું ગાજર ખમણેલું
  2. 2. 2-3 મરચા જીણા સમારેલા
  3. 3.ટમેટુ નાનું સમરેલું
  4. 4. બે ચમચી તેલ
  5. 5.રાય
  6. 6.જીરૂ
  7. 7.નિમક સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર ખમણી લો.મરચા ને જીણા સમારી લો.અને ટમેટા ને પણ જીણા સમારી લો.

  2. 2

    એક બાઉલમાં તેલ લઈ તેમાં રાય અને જીરૂં ને વધાર કરો પછી તેમાં સમારેલા ટમેટા એડ કરો.

  3. 3

    ટમેટા ને થોડીવાર ચડવા દો. પછી તેમાં હળદર મિક્સ કરી તેમા ગાજરનું ખમણ અને મરચા એડ કરી પછી નિમક ઉમેરી હલાવી ચડવા દો. ધીમા ગેસ પર જ તેને હલાવતા રહો અને બે મિનિટ પછી ગેસ પરથી ઉતારી ને બાઉલમાં સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena unadkat
heena unadkat @cook_21174514
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes