ગાજર લીલું લસણ મરચા નો સંભારો

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod

ગાજર લીલું લસણ મરચા નો સંભારો

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
3 મેમ્મ્બર્સ
  1. ગાજર 1 નંગ
  2. લીલા મરચા 4થી 5 નંગ
  3. લીલું લસણ 4થી 5 કળી
  4. શીંગદાણા 15થી 20 નંગ
  5. 1/2ચમચી તલ
  6. તેલ 1 ચમચો
  7. ચપટી હિંગ
  8. 1/2ચમચી રાય
  9. ચપટી હળદર
  10. મીઠુ સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    પ્રથમ કડાઈ માં તેલ લો. તેલ ગરમ થઈ ગયા બાદ રાય, હિંગ ઉમેરો ત્યાર બાદ લીલું લસણ ઉમેરો. લસણ સંતળાય ગયા બાદ શીંગદાણા ઉમેરો થોડી વાર માટે હલાવો

  2. 2

    ત્યાર બાદ લીલા મરચા ઉમેરો ગાજર ને ખમણી ને ઉમેરો ત્યાર બાદ હળદર અને નિમક નાખી હલાવો 2 મિનિટ બાદ ગેસ બંધ કરો. તૈયાર છે ગરમા ગરમ સાંભરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Raychura Vithlani
પર
Keshod
Experimenting new Recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes