રાંધવાની સૂચનાઓ
- 1
કોબી ગાજર નો સંભારો
સૌપ્રથમ ગાજર ની છાલ કાઢી નાના ટુકડા કરે ધોઈ નાખવાના હવે ગાજરને ખમણી લેવાનુ અને કોબી ઝીણી સમારી લેવાની બંને 4 ટેબલસ્પૂન લેવાના એકથી દોઢ મરચું લેવાનો એને બી વચ્ચેથી કાપી લેવુ હવે વઘાર કરવાનો એક પેનમાં તેલ લો રાઈ નાખવાની કાપેલાં મરચાં નાખવાના પિંચ હિંગ અને હળદર નાખવાની હવે ગાજર અને કોબી નાખી દેવાના મિક્સ કરી લેવાનુ અડધી એક મિનિટ સાંતળવાનુ તો તૈયાર છે સંભારો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કોબી ગાજર બીટ નો સંભારો
#સાઇડ#cookpad#cookpadindiaકોઈ પણ ગુજરાતી થાળી સંભરા વગર અધુરી છે. સંભારો અપણ ને બધાને ભવતો હોય છે. એ આપણ ને એમનેમ પણ ખાવાની મજા આવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
કોબી નો સંભારો
કોબી કાચી ને તેનું શાક બનાવી ને ખવાય છે. આ રીતે સંભારો ક્યારેકજ બનાવાય છે ને તેને સલાડ તરીકે પીરસાય છે. Rachna Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11655917
ટિપ્પણીઓ