લીલી પીળી ઈડલી

#લીલીપીળી
ઈડલી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ. અને બધા ને ભાવતી વાનગી છે. તો મેં ઈડલી ને વધુ હેલ્થી બનાવવા માટે પાલક નો ઉપયોગ કરી ને લીલી અને હળદર નાખી ને પીળી ઈડલી બનાવી છે.
લીલી પીળી ઈડલી
#લીલીપીળી
ઈડલી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ. અને બધા ને ભાવતી વાનગી છે. તો મેં ઈડલી ને વધુ હેલ્થી બનાવવા માટે પાલક નો ઉપયોગ કરી ને લીલી અને હળદર નાખી ને પીળી ઈડલી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળને મિક્ષ કરીને સારી રીતે ધોઈ ૫ થી ૬ કલાક માટે પલાળી દો.પછી તેમાં દહીં નાખી ને એકદમ ઝીણુ વાટી લો. આથો લાવવા માટે કોઈ ગરમ જગ્યાએ રાખવું જોઈએ. જેથી સરસ બોરો આવી જાય.
- 2
હવે ઈડલી ના કૂકર મા પાણી જરૂર મુજબ નાખી ગરમ કરી લો. પાલક ને બાફી ને પીસી લો. થોડા સાથે બેટર લો. એક વાટકી મા પાલક ની પયૂરી નાખી લીલું બેટર તૈયાર કરી લો અને બીજી વાટકી મા હળદર નાખી પીળું બેટર તૈયાર કરી લો.સોડા નાખી હલાવી દો.
- 3
ઈડલી ના સ્ટેન્ડ મા બેટર નાખી ૧૦ મિનિટ વધારે બાફવા માટે મૂકી દો.
- 4
બફાઇ જાય પછી સવિॅગ પ્લેટ મા લો અને સાંભાર અને કોપરાની ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઈડલી સાંભાર સોટ્સ
#ચોખાનાના થી લઇને મોટા સૌને મનપસંદ ડીસ એટલે ઈડલી સાંભાર.... આજે મે ઈડલી સાંભાર ને અલગ રીતે સવॅ કર્યુ છે. Bhumika Parmar -
ઈડલી ખીચડી
#ખીચડી અને બિરયાનીખીચડી અને બિરયાની તો રોજ ખાતા જ હોઈએ તો ચાલો આજે કંઈક જુદુ નવીન ટ્રાય કરીયે ઈડલી માંથી બનતી ઈડલી ખીચડી. Kajal Kotecha -
ઈડલી સંભાર અને નાળિયેર ચટણી
#બર્થડેઈડલી સંભાર એક એવી ડીશ છે જે કોઈ પણ પ્રસંગ માં,ગેટ ટુ ગેધર માં, કે બર્થડે પાર્ટી માં ખાઈ શકાય છે અને ખાસ કરીને નાના બાળકો ની બર્થડે પાર્ટી ઘરે ઉજવણી કરીએ છીએ ત્યારે ઈડલી સંભાર ઝડપથી અને સરળતાથી બની જાય છે અને બાળકો ને પણ ખાવાની મજા પડી જાય છે. Bhumika Parmar -
લીલી ડુંગળી લસણ ની કઢી
#દાળકઢીશિયાળાની ઋતુમાં ખૂબ સરસ શાકભાજી આવે છે.લીલી ડુંગળી,લીલુ લસણ,મૂળા ભાજી......સાદી ગુજરાતી ખાટી મીઠી કઢી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ પરંતુ લીલી ડુંગળી અને લસણ ની કઢી પણ એટલી જ સરસ લાગે છે.સાથે રોટલા ગોળ, અને મરચા હોય તો મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
મસાલેદાર કોદરી ની મીની ઈડલી
#સ્ટાર્ટ#સ્ટાર્ટરઆપણે રવા અને ચોખાની ઇડલી રેગ્યુલર ખાતા હોય છે.આજે આપણે હેલ્ધી એવી કોદરી ની ઈડલી બનાવી. Krishna Rajani -
#જોડી. ઈડલી સાંભર
ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આજે આપણે બિલકુલ સોડા નાખ્યા વગર ઈડલી બનાવીશું. એકદમ સોફ્ટ બનશે. આપણે રેગ્યુલર ચટણી તો ખાતા હોઈએ છે આજે આપણે નવી ચટણી ટ્રાય કરીશું જે છે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં મેંગો ચટણી. Dip's Kitchen -
સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઈડલી
#goldanapron3#week6ઈડલી અને ઢોંસા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
આચારી ખીચુ બોલ
#ટીટાઈમખીચુ અથવા પાપડી નો લોટ તો આપણે હમેશા ખાતા હોઈએ અને એના ઉપર મસાલો પણ નાખીયે જ છીએ પરંતુ મેં આજે ખીચુ ના બોલ્સ બનાવી મસાલો નાખી બનાવ્યા છે. Bhumika Parmar -
પીટ્ટુ સ્ટફ્ડ ઈડલી (Pittu Stuff idli recipe in Gujarati)
ઈડલી, ટ્રાઈ કલર ઈડલી, સ્પાઇસી ઈડલી ઘણીવાર બનાવી આજે મેં સ્ટફ્ડ ઈડલી ટ્રાય કરી જે સાંભાર સાથે સવૅ કરી છે. સાંભાર મેં સાદો જ બનાવ્યો છે કેમકે સ્ટફીંગ માં વેજીસ લીધેલા છે. Bansi Thaker -
-
લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો... Sachi Sanket Naik -
ઈડલી ચીલી
#ડીનરઈડલી વધુ બની હતી તો એમાંથી ઈડલી ચીલી પણ બનાવી દીધી. અને બધા ને બહુ ભાવી. એકદમ સરળ રીત છે તમે પણ જરૂર ટ્રાય કરજો Sachi Sanket Naik -
ખાટા ભાત (કર્ડ રાઈસ)
#પીળીદહીં નાખી બનાવવા મા આવતા આ ભાત ખૂબ જ સરસ લાગે છે. મારા ઘરે જ્યારે સવારે હેવી લંચ કર્યું હોય ત્યારે રાત્રે બધા કર્ડ રાઈસ ખાવાનું પસંદ કરે છે. Bhumika Parmar -
પચરંગી દાલ પાલક
#દાળકઢીમગની દાળ અને પાલક તો ધંધા જ બનાવે છે આજે મેં પચરંગી દાલ લઈ પાલક અને લીલુ લસણ ઉમેરીને દાળ બનાવી છે જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
ઈડલી સાંભાર
#ઇબુક1#31ઈડલી સાંભાર સાઉથ ઈન્ડીઅન ડીશ છે પણ આપણે ત્યાં ગુજરાત માં જ નહિ પણ દરેક જગ્યા એ લોકો ની પ્રિય ડીશ છે સ્વાદિષ્ટ અને વળી હેલ્ધી એવી આ ડીશ નાના મોટા બધા ને ભાવે છે Varsha Karia I M Crazy About Cooking -
સેઝવાન ચીઝ ફીટર્સ
#સ્ટાર્ટર્સહંમેશા આપણે સુપ સાથે સ્ટાર્ટર ખાતા હોઈએ છીએ જેમાં મન્ચુરીયન, કબાબ, સ્પ્રિંગ રોલ, પનીર ના સ્ટાર્ટર વગેરે.....ઘણી વાર એક ના એક સ્ટાર્ટર ખાઈ ને કંટાળી ગયા હોવ ત્યારે આ એક અલગ જ લાગે છે.અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
મેંદુવડા, સાંભાર અને ચટણી(menduvada recipe in Gujarati)
#સુપરશેફ૩મને તો વરસાદ ની સીઝન માં સાઉથ ઇન્ડિયન ડિશ અને પંજાબી વાનગીઓ ખાવાની ખૂબ મજા આવે છે.તો ચાલો આજે આપણે મેંદુવડા ની મજા માણીએ.. Bhumika Parmar -
મસાલા ઢોસા
#ચોખાઢોસા ખાવા માટે ટેસ્ટી લાગે છે અને પચવામાં હલકા હોય છે. સવારે નાસ્તો પણ કરી શકો છો, બપોરે પણ ખાઈ શકો છો અને રાત્રે પણ ખાઈ શકો છો. આ એક એવી સાઉથ ઈન્ડિયન ડીસ છે જે દેશ ના દરેક રાજ્ય મા ખવાય છે. Bhumika Parmar -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
હરિયાળી બ્રેડ ચીઝ પકોડા
#લીલીજનરલી આપણે આલૂ ના સ્ટફિંગ ભરી બ્રેડ પકોડા બનાવીએ છીએ પરંતુ લીલી કોન્ટેક્ટ ને અનુરૂપ આજે મેં વટાણા પનીર નું સ્ટફિંગ બનાવ્યું છે અને ચણા ના લોટ માં પણ પાલક ફૂદીના અને ધાણા ની પેસ્ટ ઉમેરી હરીયાળી ખીરું તૈયાર કર્યું છે. Bhumika Parmar -
હાંડવો પીક્સ
આ હાંડવો બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બનાવ્યો છે બધા હાંડવા માં દૂધી નાખી બનાવે છે. પણ દૂધી નાખ્યા વગર હાંડવો પોચો અને ક્રિસ્પી બને છે.જો આ રીતે હાંડવો બનાવશો તો ખાવા ની મજા આવશે.#લીલીપીળી Urvashi Mehta -
ધુસ્કા
#goldenapron2#Bihar/jharkhandધુસ્કા એ ઝારખંડ રાજ્યમાં ખવાતી ડીશ છે.ઝારખંડ રાજ્ય નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.બટાકાની રસવાળુ શાક અને તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ગ્રીન પનિયારમ
#નાસ્તોનાસ્તા માટે પનિયારમ(અપ્પમ) એક ખૂબ જ સરસ ઓપ્શન છે.ઝડપથી અને આસાનીથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે.આજે મેં પાલક પેસ્ટ અને વેજીટેબલ નાખી બનાવ્યા છે. Bhumika Parmar -
લીલી દાળ ના ઢોસા
#લીલીવાનગીકોનટેસટઆ વાનગી ખુબ જ હેલ્થ માટે સારી આપણે લીલી મગની દાળના ઉપયોગ બહુ ઓછો કરીએ છે તો આજે મેં આ દાળ ના ઢોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે Rina Joshi -
લીલી હળદરની ગુજરાતી કઢી
#સુપરશેફ1ખાટ્ટીમીઠ્ઠી કઢી એ ગુજરાતીઓની ખુબ જ પ્રચલીત વાનગી છે.. અને લગભગ બનતી જ હોય છે... એમાં જો લીલી હળદર અને લીલી આંબા હળદર જો ભળે તો... સ્વાદમાં મજા આવી જાય..સ્વાદ અને સ્વાસ્થ ની જુગલબંધી 😊 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા
#નાસ્તોઆજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ