થાટ્ટે ઈડલી (Thatte Idli Recipe In Gujarati)

થાટ્ટે ઈડલી - થાળી ઈડલી
#ST
#સાઉથઈન્ડિયનટ્રીટ
#Cookpad
#Cookpadindia
#Cookpadgujarati
#Cooksnapchallenge
થાટ્ટે ઈડલી - થાળી ઈડલી --- સાઉથ ઈન્ડિયા માં વિધવિધ પ્રકાર ની ઈડલી બને છે . તેમાં એક ખાસ અલગ જ , થાળી ની સાઈઝ ની ઈડલી બનાવાય છે . ત્યાં ની ભાષા માં થાટ્ટે ઈડલી નાં નામે ઓળખાય છે . કોકોનટ ચટણી, સાંભાર, ઈડલી પોડી , મીલાગાઇ પોડી, ગન પાઉડર સાથે સર્વ કરાય છે.
થાટ્ટે ઈડલી (Thatte Idli Recipe In Gujarati)
થાટ્ટે ઈડલી - થાળી ઈડલી
#ST
#સાઉથઈન્ડિયનટ્રીટ
#Cookpad
#Cookpadindia
#Cookpadgujarati
#Cooksnapchallenge
થાટ્ટે ઈડલી - થાળી ઈડલી --- સાઉથ ઈન્ડિયા માં વિધવિધ પ્રકાર ની ઈડલી બને છે . તેમાં એક ખાસ અલગ જ , થાળી ની સાઈઝ ની ઈડલી બનાવાય છે . ત્યાં ની ભાષા માં થાટ્ટે ઈડલી નાં નામે ઓળખાય છે . કોકોનટ ચટણી, સાંભાર, ઈડલી પોડી , મીલાગાઇ પોડી, ગન પાઉડર સાથે સર્વ કરાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને અડદ ની દાળ ને ખૂબ જ સરખી રીતે ધોઈ ને, સાફ પાણી માં 6 કલાક પલાળી રાખો.
- 2
હવે મિકસર જાર માં દહીં અને પાણી જરૂરિયાત મુજબ નાખી,પીસી લો.
- 3
ઈડલી નાં ખીરા ને ઢાંકી 8 કલાક માટે આથો આવે ત્યાં સુધી રાખી દો.
- 4
સ્વાદમુજબ મીઠું અને તેલ નાખી,ખૂબ જ ફીણી લો.
- 5
ઈડલી સ્ટીમર કે કુકર માં, થાળી ને તેલ થી ગ્રીસ કરી ને, ઈડલી ખીરૂં નાખી 12 મિનિટ સુધી બાફો.
- 6
હવે બહાર કાઢી, ઠંડી થઈ જાય, એટલે ગોળાકાર સાઈડ માં ચપ્પુ ની મદદ થી હળવેક થી કાઢી લો.
- 7
આવી રીતે, બધી જ થાટ્ટે ઈડલી તૈયાર કરો..
- 8
ગરમાગરમ થાટ્ટે ઈડલી સાથે, કોકોનટ ચટણી, ઈડલી પોડી સર્વ કરો.
- 9
#LoveToCook, #ServeWithLove,
# ManishaPUREVEGTreasure - 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)
#ત્રિરંગી_ઈડલી#TR #ત્રિરંગી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. ભારત નાં ત્રિરંગી ધ્વજ નાં સન્માન માં ઈડલી બનાવી છે . Manisha Sampat -
બોમ્બે સ્ટાઇલ રવા ઈડલી (Bombay Style Rava Idli Recipe In Gujarati)
# સાઉથ ઈન્ડિયન ટ્રીટ#cookpadindia#cookpadgujarati (ઈડલી પ્લેટર) Sneha Patel -
-
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#સાઉથસ્ટીમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. ઈડલી ને ઘણી બધી variety છે પણ સ્ટીમ ઈડલી એકદમ કોમન અને ફેમસ છે. Kunti Naik -
ઈડલી સાંભાર (Idli sambhar Recipe in gujarati)
#CookpadIndia#cookpad_guj.#MDC#RB5Week5જીવનમા માં નું સ્થાન વિશેષ હોય છે. માં ના લીધે જ આપણું અસ્તિત્વ હોય છે." માં તે માં બીજા બધા વનવગડા ના વા"મારી મમ્મી ને દક્ષિણ ભારતની બધી વાનગી ખુબજ ફેવરીટ છે. એમાં ઈડલી સાંભાર અને ટોપરા ની ચટણી એની ફેવરીટ વાનગી છે. બનાવે છે પણ બહુ સરસ. ઈડલી ના ખીરા માં થોડું તેલ અને ગરમ પાણી એડ કરીને આથો આપવાથી ઈડલી સોફ્ટ બને છે. મધર્સ ડે પર હું આ રેસિપી શેર કરુ છું. Parul Patel -
પોડી મસાલા રવા ઈડલી (Podi Masala Rava Idli Recipe In Gujarati)
#podimasalaravaidli#masalaidli#milagaipodiidli#podimasala#southindian#Cookpadindia#Cookpadgujaratiપોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે. એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઈડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઈડલી પોડિ તરીકે ઓળખાય છે.અહીં રવા ઈડલીને આ પોડી મસાલા અને ગ્રેવી સાથે બનાવી છે. Mamta Pandya -
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ઈડલી (Idli Recipe In Gujarati)
#SQઈડલી એ સાઉથ ઇન્ડિયન રેસીપી છે. સાઉથમા ઈડલી સંભાર સાથે, રસમ, ચટણી સાથે કે પોડી મસાલા સાથે પણ સર્વ થાય છે. પોડી મસાલા સાથે સર્વ કરવામાં આવે ત્યારે ઉપર થી ઘી નાખી ને સર્વ થાય છે એ પણ ખુબ ટેસ્ટી લાગે છે. Daxita Shah -
સ્ટફડ ઈડલી(stuffed idli recipe in Gujarati)
#ST ઈડલી અલગ અલગ પ્રકાર ની બનતી જ હોય છે.અહીં ચીઝ અને વેજીટેબલ નો ઉપયોગ કરીને સ્ટફ્ડ ઈડલી બનાવી છે.જે એકદમ સોફ્ટ બને છે.સાથે ઝટપટ સાંભાર અને ઝટપટ બની જાય તેવી ચટણી સાથે સર્વ કરી છે. Bina Mithani -
મસાલા ઢોસા ચટણી (Masala Dosa Chutney Recipe In Gujarati)
મસાલા ઢોસા ચટણી#CWT #CookWithTawa #ઢોસા_રેસીપીસ#સાઉથઈન્ડિયન #મસાલાઢોસા #નાળિયેર #ચટણી#SouthIndian #Dosa #MasalaDosa #CoconutChutney#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસાઉથ ઈન્ડિયા માં બનતી આ એક ખૂબ જ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડીશ છે. ઢોસા ઘણાં પ્રકાર માં બનતા હોય છે. મેં અહીં રોજીંદા જીવન માં ખવાતા સરળ એવા મસાલા ઢોસા બનાવ્યા છે. Manisha Sampat -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
લાવા ઈડલી (Lava Idli Recipe In Gujarati)
#ST#idli#lavaidli#sambharstuffedidli#innovativesouthfusion#idlisambharcupcakes#cookpadgujaratiસાંભાર ભરેલી ઈડલી એ નાસ્તા અને રાત્રિ ભોજનમાં બનતી જોવા મળે છે. ઈડલી બનાવવી ખૂબ જ સરળ અને સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. આ લાવા ઈડલીની રેસીપી નિયમિત ઇડલી સાંભારથી અલગ રીતે બનાવવામાં આવે છે. જો તમે મારી જેમ ઈડલીના ચાહક છો, તો આ રેસીપી ચોક્કસપણે તમારી ફેવરિટ બનશે. સાંભાર ભરેલી ઈડલી એટલે કે લાવા ઈડલીને કાપવામાં આવે ત્યારે તેમાંથી સાંભાર બહાર આવે છે જે દેખાવમાં લાવા જેવો હોય છે. આથી, આ ઈડલી લાવા ઈડલી તરીકે ઓળખાય છે. Mamta Pandya -
તિરંગા ઈડલી (Tiranga Idli Recipe In Gujarati)
#TRઆજનો દિવસ દરેક ભારતીય માટે અતિ વિશેષ છે..આજના દિવસે ભારત ને આઝાદી મળી હતી .એ વાત ને આજે ૭૫ વર્ષ પૂરા થયા.. આજે આઝાદી ના અમૃત મહોત્સવ માં કુકપેડ પણ એમાં ભાગ લઇ રહ્યું છે અને તિરંગા ની વાનગી બનાવાય છે .મેં પણ આજે તિરંગા ઈડલી બનાવીને આઝાદીના અમૃત મહોત્સવ માં મારું યોગદાન આપ્યું છે.. Sangita Vyas -
ઈડલી ઢોસા નું ખીરું (Idli Dosa Khiru Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia# સાઉથ ઈન્ડિયન ટ્રીટ #ST Sneha Patel -
ઈદડા - સફેદ ઢોકળા (Idada - White Dhokla Recipe In Gujarati)
#FFC3 #week3#ફૂડફેસ્ટીવલ #ઈદડા #ઢોકળા #સફેદ_ઢોકળા#Idada #WhiteDhokla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઈદડા - મરીવાળા સફેદ ઢોકળાઆ ઈદડા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . ઘણી જગ્યા એ , ખાસ કચ્છ માં સફેદ ઢોકળા નાં નામે ઓળખાય છે .ઢોકળા ની ઉપર મરી નો પાઉડર કે પછી અધકચરા મરી ભભરાવાય છે . ગરમાગરમ બાફેલા ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે .વઘાર કરીને પણ ખવાય છે . મરી વાળા સફેદ ઢોકળા Manisha Sampat -
-
-
ઈડલી(idli recipe in gujarati)
#steam#rice આ સાઉથ ઇન્ડિયન ડિશ છે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને નાના મોટા બધા ને પ્રિય છે. પચવામાં સરળ છે આને સવાર ના નાસ્તા માં બપોરે કે પછી સાંજે ડિનર માં પણ લઈ શકાય. મે અહીંયા નારિયેળ ની ચટણી સાથે સર્વ કર્યું છે, સંભાર સાથે પણ સર્વ કરાય છે. Mitu Makwana (Falguni) -
દહીં વડા
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveહોળી સ્પેશિયલ ડીશ માં દહીં વડા નો સમાવેશ થાય છે. સ્વાદિષ્ટ, ચટપટા, રંગીન , બધાં ને પસંદ હોય છે. સ્ટ્રીટફૂડ માં પણ સમાવેશ થાય છે. દહીં વડા - દહીં ભલ્લા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
ફ્રાઈડ મસાલા ઈડલી (Fried masala idli recipe in Gujarati)
એક છે આપણી સાદી ઇડલી અને બીજી છે ફ્રાઈડ મસાલા ઈડલી. આ એક જ વસ્તુ ને તમે બંને રીતે પીરસી શકો - બાફેલું કે તળેલું. ઈડલી ની સાથે છે કોપરાની ચટણી, ટામેટા ની ચટણી અને ગન પાઉડર કોપરાના તેલ સાથે. ગન પાઉડર માં કોપરાનું તેલ ઉમેરીને ખાવાથી ઈડલી કે ડોસા નો સ્વાદ ઘણો વધી જાય છે.#વીકમીલ3#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ10 spicequeen -
ઈડલી (Idli Recipe In Gujarati)
#CDYબાળકો ને ધ્યાન માં રાખી તેમને ભાવતી ઈડલી બનાવી છે તે ચટણી, તેલ, કે સોસ સાથે ફટાફટ ખાઈ લેશેઈડલી / કોપરા ની ચટણી Bina Talati -
વેજીટેબલ ઈડલી (Vegetable Idli Recipe In Gujarati)
ઈડલી એ સાઉથ ઇન્ડિયન રેસીપી છે પણ હવે ઈડલી બ્રેકફાસ્ટ માં ખવાતી સૌને ભાવતી રેસીપી બની ગયી છે. ચોખા અને અડદ દાળથી બનતી આ રેસીપી નું પોષણમૂલ્ય ખૂબ જ સરસ છે. વડી સાંભાર અને ચટણી એને કમ્પ્લીટ મિલ બનાવે છે. Jyoti Joshi -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#સાઉથકાંચીપુરમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. કાંચીપુરમ ઈડલી નું ખીરું સદી ઈડલી જેવું જ હોય છે પણ એમાં કાજુ, કોપરા ના ટુકડા,ચણા ની દાળ નો એક્સ્ટ્રા વઘાર કરાય છે. તો ચાલો શીખીએ કાંચિપુરમ ઈડલી. Kunti Naik -
ઈડલી (idli recipe in gujrati)
#ભાતઈડલી સાઉથ ઈન્ડીઅન ડીશ છે પણ બધા ની પ્રીય વાનગી છે ગરમાં ગરમ સંભાર અને ચટણી સાથે સર્વ કરો. Varsha Karia I M Crazy About Cooking -
-
ઈડલી (Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયા નું ફેમસ ફૂડ જે આખા ઈન્ડિયા માં અને દેશ વિદેશ માં પણ એટલુજ લોકપ્રિય છે.બહુ જ healthy અને પચવામાં હલકુ.. Sangita Vyas -
ઈડલી (Idli Recipe In Gujarati)
#RC2#week2સૌથી લોકપ્રિય નાસ્તામાં ઈડલીન સમાવેશ થાય છે. તળ્યા સિવાય , વરાળથી બાફીને બનાવવામાં આવતી હોવાથી તેની ગણતરી હેલ્ધી ફુડમાં આવેછે. (કોઈપણ જાતના ઈનો કે સોડા વગર) ઈડલીવિવિધ પ્રકારની ચટણી જોડે પણ સ્વાદિષ્ટ આહાર છે.ઈડલી સાંભાર ને સંપુર્ણ ભોજન પણ કહી શકો.આ રીત મુજબ કોઈપણ સોડા કે ઈનો વગર ઈડલી પોચી અને સરસ બને છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
મદ્રાસી ઈડલી (Madrasi Idli Recipe In Gujarati)
#STઆ ઈડલી 15 મિનિટ મા થઇ જાય આને સંભાર ક ચટણી સાથે પીરસાય છે Bina Talati -
ઓથેન્ટિક ઈડલી સાંભર ચટણી (authentic idli sambhar Chutney recipe in gujarati)
જયારે સાઉથઇન્ડિયન ફૂડ ની વાત આવે તો ડોસા અથવા ઈડલી પેલું આવે બધા ના મન મા.. આજે મે ઈડલી સાંભર એકદમ ઓથેન્ટિક રીત થી બનાવી ને શેર કર્યું છે તમારા બધા સાથે.. #સાઉથ latta shah -
ઈડલી પ્રીમિક્સ
#RB5#Week -5આ ઈડલી પ્રીમિક્સ માંથી ઈડલી બહુ ફટાફટ બની જાય છે અને એકદમ સોફ્ટ બને છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (6)