ચટપટા બાઈટ

Daxita Shah @DAXITA_07
#તીખી
ચટપટું અને તીખું ખાવાનું મળી જાય તો ખુબ મજા પડી જાય હજુ માર્કેટ માં શક્કરિયાં ખુબ સરસ મળે છે. શક્કરિયાં અને બટાકાં ના ચટપટા બાઈટ બનાવ્યાં છે. આને આલૂ ટુક નું નવું રૂપ આપી બનાવ્યાં છે.
ચટપટા બાઈટ
#તીખી
ચટપટું અને તીખું ખાવાનું મળી જાય તો ખુબ મજા પડી જાય હજુ માર્કેટ માં શક્કરિયાં ખુબ સરસ મળે છે. શક્કરિયાં અને બટાકાં ના ચટપટા બાઈટ બનાવ્યાં છે. આને આલૂ ટુક નું નવું રૂપ આપી બનાવ્યાં છે.
રાંધવાની સૂચનાઓ
- 1
શક્કરિયાં બટાકાં બાફી લો. પછી તેલ ગરમ કરી તળી લો. ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લો.
- 2
તળાઈ જાય પછી પ્લેટ માં કાઢી લો. ઉપર મીઠુ, મરી, લાલ મરચું, ચાટ મસાલો, લીલી ચટણી, કોઠા ની ચટણી, દહીં, નાખો લીલા મરચાં ની રિંગ નાખો..
- 3
ઉપર મિક્સ ચવાણું સેવ નાખો. ઉપર ફરી લાલ મરચું નાખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadindia#cookpadgujrati લસણીયા બટાકાં જલ્દી બની જાય છે. અને ચટપટા એવા બધાંને ભાવે છે. તો આજે મેં ચટપટા એવા લસણીયા બટાકાં બનાવ્યાં છે... Asha Galiyal -
સ્ટફ ભૂંગળા
#સ્ટાર્ટર#એનિવર્સરી#week2#સ્ટફ#cookforcookpad#ભૂંગળા બટાકાંતીખા ચટપટા ભૂંગળા બટાકાં સાઉથ ગુજરાત નું ખુબ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આજે તેને નવું લૂક આપી સ્ટાર્ટર તરીકે સર્વ કર્યું છે. Daxita Shah -
લેફ્ટઓવર રોટલી ચાટ
#EB ઘરમાં આપણે વધી જતી રસોઈ ને, કૈક નવું રૂપ આપીને, ફરી પીરસીએ છીએ. વધી જતી રોટલી માંથી ઘણી નવી નવી રેસિપી બનાવી શકાય છે. અહીંયા મેં વધેલી રોટલી ની ચાટ બનાવી છે. તમને પસંદ આવશે. Asha Galiyal -
ભેળ
#લોકડાઉનલોકડાઉન વખતે બધાજ ઘરે હોય ને બહાર નું ચટપટું ખાવાનું બંધ થઇ ગયું હોય એટલે કંઈક ચટપટું તો જોઈએજ એટલે મેં ઘરે જ ચટપટું બનાવી દીધું જયારે ચટપટું નામ આવે ને ત્યારે ભેળ નું નામ સૌથી ઉપર જ આવે અને ભેળ ની વસ્તુઓ પણ ઘરમાંથી મળી જાય. આવી ચટપટી એવી ભેળ કોને ના ભાવે.. Daxita Shah -
ચટપટા સમોસા ચાટ
#વિકમીલ૧તીખી રેસીપી માં સમોસા રગડા ચાટ ને કેમ ભૂલાય....તો આજે મેં તીખા ચટપટા સમોસા ચાટ બનાવી છે. Bhumika Parmar -
શક્કરિયાં ની ચિપ્સ
#મનપસંદબટાકાં ની ફ્રેન્ચ ફ્રાઈસ તો બાળકો ને ખુબ પસંદ આવે છેં.એટલે કંઈક નવું આપવા માટે આજે શક્કરિયા ની ચિપ્સ બનાવી છેં. આ ચિપ્સ ફરાળ માં ખાઈ શકાય એટલે તેને ફરાળી ચેવડા સાથે સર્વ કરી છેં ખુબ ભાવશે. Daxita Shah -
સ્પે.ભેળ (bhel recipe in gujarati)
#માઇઇબુક આ વરસાદી માહોલ માં ચટપટું ખાવાનું ખૂબ જ ઈચ્છા થાય છે તો આજે ને એક દમ જલ્દી અને એક દમ ચટપટી વાનગી બનાવી છે. Charmi Tank -
ચટપટા પનીર ટીક્કા પેકેટ્સ
#મિલ્કીપનીર એ કેલ્શિયમ થી ભરપૂર છે. આ પનીર પેકેટ્સ સ્વાદમાં ચટપટા છે. નાના મોટા બધાને પસંદ આવશે. Bijal Thaker -
ચટપટા પ્લેટર
#ચાટ#પોસ્ટ -4 આ પ્લેટર 3વાનગી થી બનાવ્યું છે જે બધાને પસંદ હોઈ છે. એક્કજ પ્લેટ મા મળી જાય. Geeta Godhiwala -
ચટપટી કોલેજીયન સુરતી ભેળ (Chatpati Collegian Surti Bhel Recipe In Gujarati)
#PS આ ભેળ થોડી ખાટી મીઠી અને તીખી એમ ત્રણેય સ્વાદ નો સમન્વય એટલે એકદમ ચટપટી જ્યારે કંઈક વધારે ચટપટું ખાવાનું મન થાય ત્યારે એકદમ સરળ રીતે અને જલ્દીથી બની જાય તેવી આ રેસીપી છે Vaishali Prajapati -
પાપડી દહીં ચાટ (Papdi Dahi Chaat Recipe In Gujarati)
#FFC8#week8 આ એક ફાસ્ટ ફૂડ છે.જે ઝટપટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
ચટપટા જીંજરા
શિયાળાની ઋતુ માં લીલા શાક _ભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે અને તેમાં પણ પિક્ચર જોવા બેઠો હોય અને કોઈ ચટપટા જીંજરા બનાવી આપે તો જલસો પડી જાય. અને આપણે ભારતીય ને તો પોપકોર્ન કરતા જીંજરા,સિંગ _ચણા અને મકાઈ માં જ વધારે મજા આવે.#લીલી#ઇબુક૧#૯ Bansi Kotecha -
ગ્રીન કોર્ન ચાટ (Green Corn Chaat Recipe In Gujarati)
મકાઈ માંથી બનતી આ વાનગી એકદમ પોષ્ટિક છે જેમાંથી આપણને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, વગેરે જેવા તત્વો મળી રહે છે.આ ઉપરાંત આ ચાટ એકદમ સરળતા થી અને જલદી બની જાય છે.અને સાથે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી અને મજેદાર બને છે. Varsha Dave -
ભેળ(bhel recipe in gujarati)
વરસાદ ની ઋતુ મા સૌ થી જટ પટ બનતો નાસ્તો એટલે ભેળ નાના મોટા સૌ ને ભાવતી હોઇ છે અને જયારે ચેટ પટુ ખાવા નુ મન થઇ ત્યારે ભેળ સૌ પ્રથમ યાદ આવે#જુલાઇ#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલRoshani patel
-
બાસ્કેટ ચાટ
#માઇઇબુક#પોસ્ટ8#વિક્મીલ1#સ્પાઈસી/તીખીઆમતો ચાટ બધાની જ ફેવરિટ હોય છે. ગુજરાતી મા કોઈ એવુ ના હોય કે ક્યારેય ચાટ ના ખાધી હોય. આજે ચાટ નું એક સરસ વર્જન બાસ્કેટ ચાટ ની રેસિપી મુકું છું તમને બધાં ને જરૂર ગમશે.. Daxita Shah -
-
રાગડા પેટીસ (Ragda Petties recipe in Gujrati)
#આલૂરાગડા પેટીસ એક ખુબ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.. તેને આપડે full meal તરીકે ડિનર મા પણ લઈ શકાય છે. આમાં લીલા સૂકા બંને વટાણા નો ઉપયોગ કરી શકો એટલે કોઈ પણ સીઝન મા બનાવી શકાય. એક ચાટ ની વેરાયટી પણ કહી શકાય. Daxita Shah -
દહીં વડા Dahiwada recepie in gujarati
#સુપરશેફ3 મારી આ વાનગી ખૂબ પ્રચલિત આખા ભારતમાં ખવાય જુદા જુદા નામથી અને થોડા થોડા બદલાવ વડે ઉત્તર ભારતમાં દહીં ભલ્લા કહે છે, દહીવડા અડદની દાળ, તીખી મીઠી ચટણી સેવ દહીં વડે ચટપટા તિખા મીઠા લાગે છે Nidhi Desai -
કટક બટક બાઈટ કાચી સેન્ડવિચ
બસ ભૂખ લાગે ને કયાંક અલગ ને ફટાફટ જો બનાવી ખાવાનું મન થાય ને કાચી સેન્ડવિચ ભાવતી હોય તો પણ બેસ્ટ ને...નાના બાળકો આખી સેન્ડવિચ ઉપાડી ને ખાતા ના ફાવતી હોય તો એના માટે બાઈટ સેન્ટવિચ બનાવાથી તેઓ આસાની થી ખાઇ શકે છે આખી સેન્ડવિચ કટકા કરવા જાય તો બાફ બાઈટઆ સરખું ના આવે મેં થોડું નીચે પડી જાય માટે..બાઈટ સેન્ડવિચ બેસ્ટ રહે.. Namrataba Parmar -
-
ઓનયન રીંગ ભજીયા
#Tasteofgujarat#તકનીકવરસાદ ની મૌસમ માં ચટપટું ખાવાનું મન થાય છે.આ ભજીયા ફટાફટ બની જાય છે.અને ઘરમાં કંઈપણ વસ્તુ ના હોય તો બે જ વસ્તુ થી બની જાય છે. Dharmista Anand -
ચીઝી ચટપટા શક્કરપરા
#FFC8#Week - 8ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જચીઝ નું નામ અવે એટલે બધા બાળકો ને દરેક વાનગી ખુબ જ પ્રિય લાગે છે એટલે જ મેં આજે ચીઝી ચટપટા શક્કરપરા બનાવ્યા છે અને ટેસ્ટ માં તો ખુબ જ સરસ લાગે છે તો ચાલો... Arpita Shah -
પાલક પત્તા ચાટ (palak patta chat recipe in gujarati)
વરસદ ની મોસમ એટલે તીખું, તમતમતું અને ચટપટું ખાવાની મોસમ. જેટલી મજા પકોડા ખાવાની આવે છે એટલી જ મજા ચાટ ખાવાની પણ આવે છે. તો એવુ કૈંક હોઇ કે જે પકોડા અને ચાટ બેઉ નુ સંયોજન હોય તો વાત જ કૈંક અલગ છે , એમાંય પાલક સાથે મળી જાય તો શું વાત. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
-
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
ઝટપટ ભૂખ મીટાવિંગ એન્ડ ફટાફટ બની જાવીંગ .... આ ડીશ હું મારા નાના ભાણીયા ને ડેડિકેટ કરીશ કેમ કે એને આ બહુ ભાવે. દહીં પાપડી ચાટ નું નામ સાંભળીને મસ્ત ચટપટું મસાલેદાર સેવ, દહીં, દાડમ, ઓનિયન થી ભરેલી ડીશ સામે આવી જાય.. અહાહા. મોં માં પાણી જરૂર આવી જાય. આ દહીં પાપડી ચાટ જે ઝટપટ બની જાય છે. Bansi Thaker -
સુરતી કૉલેજિયન ભેળ (surti collegian bhel-green bhel recipe in gujarati)
#સુપરશેફ 3સુરત નું street ફૂડ બહુ જ famous છે, ત્યાં એક અલગ ગ્રીન ભેળ મળે છે જે original કૉલેજિયન માંથી ઇન્વેન્ટ થયું che,કૉલેજિયન એટલે સીંગ દાણા નું તીખું ચટાકેદાર version... ને તેમાં મમરા ને ચવાણું એડ કરો એટલે કૉલેજિયન ભેળ બને..... બેસ્ટ પાર્ટ એ છે કે એકદમ જંજટ વગર બને છે કાંદા ટામેટાને ખજૂર આંબલી વગર પણ એટલી જ tasty બને ને ડિયેટિંગ કરતા હોય એના માટે બેસ્ટ છે..... keto diet પર હોય એના માટે ખાલી સીંગ વાળું કોલેજિયન પણ સારું option છે.... .. Shweta Godhani Jodia -
ચાટ બાસ્કેટ
#HM વરસાદમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ચાટ બાસ્કેટ બેસ્ટ નાસ્તો છે. Nidhi Popat -
-
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચટપટી વાનગી ની વાત આવે એટલે ચાટ અપં ને પેહલા યાદ આવે.કચોરી ચાટ રાજસ્થાન ની એક ખુબજ ફેમસ ડીશ છે. આ એક ખુબજ ચટપટી અને ટેસ્ટી ડિશ છે જે સૌ ખાવાનું પસંદ કરે છે. તો ચાલો આજે આપડે જોઈએ એક ખુબજ સરળ સ્વાદિષ્ટ રેસીપી. Mitali Chavda (Mitali Darshan Vala) -
ફરાળી દહીં પાપડી ચાટ (Farali Dahi Papdi Chaat Recipe In Gujarati)
#SF ફરાળ મા એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કંઇક અલગ અને નવું ખાવા નું મન થઇ જાય છે. ત્યારે જો કઈક ચટપટું ખાવા મળી જાય તો ઉપવાસ કરવા નું મન થઇ જાય છે.મે આજે એવી જ ચટપટી ફરાળી દહીં પાપડી ચાટ બનાવી છે. ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો .અહી મે પાપડી અને સેવ બંને ઘરે જ બનાવ્યા છે .એટલે પ્યોર્ ફરાળી. Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11666388
ટિપ્પણીઓ