મેથી પુરી

#એનિવર્સરી
# મેઈન કોર્સ
#golenapron3
# વિક 6
# મેથી
મે આ રેશપી માં થેપલા સુકીભાજી ની બદલે પુરી સુકી ભાજી નું નવું વર્ઝન આપ્યું છે.
Jayna Rajdev
મેથી પુરી
#એનિવર્સરી
# મેઈન કોર્સ
#golenapron3
# વિક 6
# મેથી
મે આ રેશપી માં થેપલા સુકીભાજી ની બદલે પુરી સુકી ભાજી નું નવું વર્ઝન આપ્યું છે.
Jayna Rajdev
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટ લઈ તેમાં ફ્રેશ મેથી ઉમેરો. પછી તેમાં મોણ માટે તેલ અને બધા મસાલા ઉમેરી ને મિક્સ કરો.અને કણક રેડી કરો અને નાની-નાની પૂરી વણો. અને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરો. ત્યારબાદ એક પેનમાં તેલ લો. પછી તેમાં જીરાનો વઘાર કરો.અને ડુંગળી સાંતળી તેમાં બધા મસાલા ઉમેરી ધીમી આંચે સાતડો. લાસ્ટ માં ખાંડ ગરમ મસાલો લીંબુનો રસ ઉમેરી સરખી રીતે મિક્સ કરી. સુકી ભાજી રેડી કરો.
- 2
હવે એક પ્લેટમાં સર્વિંગ માટે પુરી લો પછી તેના ઉપર સુકી ભાજી રાખીને પુરી શાક સર્વ કરો તો રેડી છે મેથી ની પુરી અને સૂકી ભાજી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હેલ્ધી ડ્રાયફ્રુટ બોલ
#ફ્રૂટ્સ મે આ રેસીપી માં હેલ્ધી વર્ઝન આપ્યું છે .ડ્રાયફ્રુટ નો ઉપયોગ તો કર્યો છે.પણ ઓટસ નો પણ ઉપયોગ કર્યો . Jayna Rajdev -
મોનો કો બિસ્કીટ પકોડા
મેં આ રેસિપીમાં પકોડા નું નવું વર્ઝન આપવાની ટ્રાય કરી છે અને મોનોકોટો બિસ્કીટ ની સાથે દાબેલી નું સ્ટફિંગ એડ કરી અને મોનોકોટો બિસ્કીટ પકોડા બનાવ્યા છે.# street food Jayna Rajdev -
આલુ રાઇસ બોલ
#goldenapron3# વીક 11# પોટેટોમે આ રેસિપી લેફ્ટ અવર રાઈસ માં બોઇલ આલુ મીક્સ કરી .આલુ રાઇસ બોલ બનાવયા છે. જે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Jayna Rajdev -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મે આજે બધા ને ભાવતા મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે,#GA4#Week 19. Brinda Padia -
કાઠિયાવાડી ડિશ
#goldenapron3#week-6#એનિવર્સરી#વિક-૩#મેઈન કોર્સ પઝલ શબ્દ-મેથી,જીંજરઆજે આપણે મેઈન કોર્સ માં અને ગોલ્ડન અપ્રોન-3 માં કાઠિયાવાડી ડિશ બનાવસુ. આમા ખીચડી,સરગવાની કઢી, બાજરી નો રોટલો,અને મેથી નું શાક બનાવ્યું છે. Krishna Kholiya -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
પુરી ભાજી
પુરી ભાજી એવો નાસ્તો છે જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે પુરી ભાજી છોકરાઓને પણ ભાવે અને વડીલો ને પણ ભાવે એવો નાસ્તો છે ઘરમાં આરામ થી બની જાય છે Pragna Shoumil Shah -
ગ્રેપ્સ સ્ટોબેરી જયુસ
#એનિવર્સરી#વીક 1#જયુસમેં આ કોન્ટેસ્ટમાં વેલકમ ડ્રીંક માં ગ્રેપ્સ સ્ટ્રોબેરી જ્યુસ બનાવ્યું છે. Jayna Rajdev -
મેથી ની પુરી
#goldenapron3#week 6#તીખી ગોલ્ડન એપ્રોન માં મેથી, આદુ,લેમન આ વસ્તુઓ નો ઉપયોગ કરી ને અનેતીખી રેસિપી માં લીલાં મરચાં નો ઉપયોગ કરીમેં આજે નાસ્તા માટે મેથી ની પુરી બનાવી છે.. Sunita Vaghela -
લીલી મેથી ની ક્રિસ્પી પુરી
#શિયાળાલીલી મેથીના થેપલા તો સર્વે ખાધા જ હશે હવે બનાવો લીલી મેથી ની ક્રિસ્પી પુરી Mita Mer -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
-
કીવી સ્ટ્રોબેરી ચટણી
#ફ્રુટ્સ#ચટણીમેં આ ફ્રુટ કોન્ટેસ્ટમાં કીવી સ્ટોબેરી ની ચટણી બનાવી છે. તે ખટમીઠી અને તીખી છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Jayna Rajdev -
-
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
મેથી ના થેપલા
#હેલ્થી આમ તો "મેથી ના થેપલા" માં લીલું લસણ અને લીલા મરચાં, દહીં નાખી બનાવી એ છીએ. પણ આ હેલ્થ માટે ટેસ્ટી અને સ્વાદિષ્ટ " મેથી ના થેપલા "બનાવ્યાં છે મેથી ની ભાજીં કડવી લાગે છે પણ હેલ્થ માટે બહુ જ સારી હોય છે માટે આવા ટેસ્ટી અને હેલ્દી થેપલા એકવાર જરૂર થી બનાવો ને ચા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
મેથી તાંદરજો ભાજી નું શાક (Methi Tanderjo Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી... મે મેથી ની ભાજી, તાંડળજા ની ભાજી રીંગણાં નું મિક્સ શાક બનાવ્યું છે... જે ગરમાગરમ જુવાર, બાજરા ના રોટલા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Taru Makhecha -
મેથી મસાલા સ્ટ્રીપ્સ (Methi Masala strips recipe in Gujarati)
#GA4#FENUGREEK#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA#cookbookઅહી મે મેથી ની ભાજી સુકવી ને તેમાં થી એક ફ્લેવર્ડ વાળી ચિપ્સ તૈયાર કરેલ છે, આ બનાવવા માટે મેથી શેકી ને લોટ માં ઉમેરવા થી મેથી ની ખુબ જ સરસ ફ્લેવર્સ આવે છે. મારા ઘર માં નાના મોટા દરેક ને ભાવે છે, તમે પણ ટ્રાય કરજો, બધાં ને પસંદ પડશે. Shweta Shah -
તીખી પુરી
દિવાળી માં પુરી, વડા કે નવી વાનગી ઓ બનાવવા ની અને ખાવા ની મજા પડે છે નાસ્તા માં "તીખી પુરી " ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. ⚘#દિવાળી Urvashi Mehta -
મેથી બાજરા ની પુરી
#લીલીલીલી મેથી માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે. થેપલાં મૂઠિયાં તો આપણે બનાવીયે જ છીએ આજે મેં મેથી અને બાજરી નો ઉપયોગ કરી પુરી બનાવી છે તે જલ્દી બની જય છે. નાસ્તા માં ખુબ સરસ લાગે છે Daxita Shah -
-
મેથી ની ભાજી નું શાક
#MW4#મેથી ની ભાજી નું શાકમેથી ની ભાજી એ જનરલી દરેક ઋતુ મા મળી રહે છે. તેની સુકવણી કરીને પણ યુઝ થાય છે.મેથી માથી થેપલા ગોટા મૂઠિયા બને છે. પંજાબી શબજી મા પણ કસૂરી મેથી નો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મેથી ના શાક પણ બનાવાય છે. મેથી સવાદીષટ હોવાની સાથે ગુણકારી પણ એટલી જ છે.મે અહીં મેથી ના બેઝીક શાક ની રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda -
-
સ્પાઈસી કસાટા (spicy casata recipe in gujarati)
#રોટીસલાંબી સફર ના સાથી....થેપલા અને બટાકાની સુકી ભાજી....થેપલા અને બટાકાની સુકી ભાજી ને થોડો વિદેશી ટચ આપીને મેં ફ્યુઝન ટાકોઝ તૈયાર કર્યા છે... Payal Mehta -
-
દહીં મેથી-પાલક થેપલા
#મિલ્કીપરંપરાગત ગુજરાતી સુકો નાસ્તો..કડક થેપલાઆ મેથી પાલક ના થેપલા નું કણક , દહીં સાથે બાંઘી ને બનાવેલ સ્વાદિષ્ટ દહીં મેથી-પાલક થેપલા. Jasmin Motta _ #BeingMotta -
-
More Recipes
ટિપ્પણીઓ