લીલા -ચણા ડુંગળી ના સમોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટેપિંગ ની તૈયારી કરતા પહેલા લોટ બાંધી ને કણક તૈયાર કરી લેવાની સેક્સ તેના માટે બધા લોટ મિક્સ કરી તેમાં મોહન માટેનું તેલ ઉમેરી જરૂર મુજબ મીઠું ઉમેરી પાણીથી કણક બાંધી દેવી હવે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપવો
- 2
10 મીનીટ પછી તેના સરખા ભાગે લુવા કરી પાતળી રોટલી વણવી આવી રીતે બધી જ રોટલી વણી લેવી અને તેને તવા પર કાચી પાકી શેકી લેવી હવે તેને બતાવ્યા મુજબ લંબચોરસમાં કટિંગ કરી તેના ત્રણ સરખા ભાગ કરી લેવા
- 3
હવે સ્ટફિંગ માટેની બધી જ સામગ્રી મિક્સ કરી લેવી અને જો હજુ પણ તેમાંથી પાણી છૂટતું હોય તો તેમાં વધારે પૌવા ઉમેરવા
- 4
હવે બનાવેલી પટ્ટી ને સમોસાના શેપમાં વાળી તેમાં બનાવેલું સ્ટફિંગ ભરી ઘઉંની લુગદી થી સમોસાની પટ્ટી ને બરાબર ચોંટાડી દેવી આવી રીતે બધા જ સમોસા ભરી ને તૈયાર કરવા અને ગરમ તેલમાં ધીમા તાપે તળી લેવા
- 5
તૈયાર થયેલ સમોસાને સર્વિંગ પ્લેટ માં મૂકી ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો સાથે લીલા મરચાં ડુંગળી પણ મૂકી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
#એનિવર્સરી # મેઈન કોર્સ Bhumika Parmar -
-
થેપલા બટેટા નું રસાવાળું તીખું શાક અને અથાણું
#એનિવર્સરી #મેઈન કોર્સ #તીખી #week 2 Khyati Ben Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ