લાલ મરચાં ની ચટણી

Parisima Mashru
Parisima Mashru @cook_19813871
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામલાલ મરચાં
  2. 1ઝૂડી ફુદીનો
  3. 15કળી લસણ
  4. અડધી ઝૂડી કોથમીર
  5. 1મોટું લીંબુ નો રસ
  6. 2 ચમચીખાંડ
  7. ચમચીપ્રમાણ સર મીઠું,
  8. ચમચીજીરું અડધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લાલ મરચાં ને ધોઈ કોરા કરી સમારી લેવા, તેમાં બધુ ઉમેરી ને ખાંડણી માં વાટી લો. મીક્ષરમાં પણ પીસી શકાય.

  2. 2

    ગરમ ઢોકળા સાથે સરસ લાગે, લગભગ બધા ફરસાણ સાથે સારી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parisima Mashru
Parisima Mashru @cook_19813871
પર

ટિપ્પણીઓ

Parisima Mashru
Parisima Mashru @cook_19813871
ફરસાણ સાથે ચટણી અનિવાર્ય છે, આખી વાનગી નો આધાર ચટપટા સ્વાદ ઉપર છે. આ ચટણી ત્રાય કરવા જેવી છે.

Similar Recipes