દાબેલી મરચાં🌶️વિથ લાલ મરચાની ચટણી🌶️
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાટા બાફી લો..
- 2
બાફેલા બટાટા માં છુંદો કરી તેમાં દાબેલી મસાલો,હિંગ,મીઠું,મસાલા સિંગ,લીંબુ, ખાંડ નાખી મિક્સ કરો..તેમાં કોથમીર નાખો
- 3
લાલ મરચા ને ધોઈ નાખો તેમાં ચીરો પાડી બી બધા બાર કાઢી નાંખો અને તેમાં બનાવેલું બટાટા નું સ્ટફિંગ ભરો
- 4
ચણા ના લોટ માં જરૂર મુજબ પાણી મીઠું હિંગ ચપટી સોડા એક ચમચી લીંબુનો રસ નાખી પાતળું ખીરું તૈયાર કરો...તેમાં મરચા ને ડીપ કરી એક થાળી માં સેવ લાઇ સેવ માં રગદોળી નાખો
- 5
હવે ગરમ તેલ માં તળી લેવાં.. તેને લાલ મરચાં ની ચટણી સાથે સર્વ કરવા
- 6
લાલ મરચાની ચટણી બનાવવા માટે 1 કિલો મરચા 1કિલો ખાંડ 250 ગ્રામ લીંબુ નો રસ મિક્સર માં કટકા કરી ક્રશ કરો..મીઠું ઉમેરો..તપેલી પર કપડું બાંધી તડકામાં 3 દિવસ ચાસણી થઈ જાય ત્યાં સુધી રાખવું...
- 7
આ ચટણી ને વર્ષ દરમિયાન સારી રહે છે તેને તમે રોટલી સેન્ડવીચ ભજીયા સાથે સર્વ કરી શકો
- 8
તો તૈયાર છે દાબેલી મરચા સાથે લાલ મરચાની ચટણી🌶️
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કચ્છી દાબેલી
#હેલ્ધી#હેલ્ધી ફાસ્ટ ફૂડ#કચ્છી સીરિઝકચ્છ નું નામ પડે ને દાબેલી યાદ આવે.. તો ચાલો થઇ જાય.. Daxita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 દાબેલી ફાસ્ટ ફૂડ ગણાય છે. આપણું દેશી ફાસ્ટ ફૂડ.દાબેલી નો ઉદ્દભવ કચ્છ માં થયો હતો ..ગુજરાત અને તેના આજુબાજુ ના રાજ્યો માં સૌથી સરળતાથી ઉપલબ્ધ આ વાનગી હવે ઘરે ઘરે બનતી થઈ ગઈ છે... Nidhi Vyas -
-
-
-
-
-
-
-
કચ્ચી દાબેલી (Kacchi Dabeli Recipe In Gujarati)
જ્યારે પણ માતાના મઢ જવાનું થાય એટલે ત્યાંની કચ્છી દાબેલી નો ખાય એવું ના બને.. #ફટાફટ Tejal Rathod Vaja -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#RB1#Week1 મારાં બન્ને બાળકો ને તેમજ મારો ભાઈ ચેતન પાલા ને મારી બનાવેલી દાબેલી ખૂબ જ પ્રિય છે હું તેને ડેલિકેટ કરવા માંગુ છું. 🥰🥰 Bhavna Lodhiya -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ